• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત | Selfie Turn…

satyasamachar by satyasamachar
February 1, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત | Selfie Turn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દીધા

Load More

Bharuch News: ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ફરવા આવેલા ભાઈ-બહેન માટે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. નર્મદા નદીના કિનારે ફોટા પાડતી વખતે પગ લપસી જવાથી નદીમાં ખાબકેલી બહેનને બચાવવા માટે સગા ભાઈએ જીવના જોખમે પાણીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકોએ બહેનને તો સુરક્ષિત બચાવી લીધી, પરંતુ બહેનને બચાવવા કૂદેલો ભાઈ પાણીના પ્રવાહમાં ડૂબી જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

સેલ્ફી લેવાના શોખે લીધો ભોગ

મળતી માહિતી અનુસાર, સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેન નયન અને કિરણ રવિવારની રજા માણવા ભરૂચ આવ્યા હતા. તે જ્યારે ગોલ્ડન બ્રિજ પરથી નદીના દ્રશ્યો નિહાળી રહ્યા હતા અને ફોટા પાડી રહ્યા હતા, ત્યારે અચાનક કિરણનો પગ લપસતા તે સીધી નદીમાં પડી હતી.

આ પણ વાંચો: જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ

બહેનને પાણીમાં ડૂબતી જોઈ ભાઈ નયન ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. કિનારા પર હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી કિરણને હેમખેમ બહાર કાઢી લીધી હતી. પરંતુ, નયન નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ભરૂચ અને અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ બોટ અને ડાઇવર્સની મદદથી કલાકો સુધી નદીના પટમાં શોધખોળ આદરી હતી. લાંબી જહેમત બાદ નયનનો દેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

Next Post
વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

હરણીમાં ટેમ્પામાંથી મળેલા  270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…
INDIA

– સગીરાના 30 સપ્તાહના ગર્ભના અબોર્શનને સુપ્રીમની મંજૂરી – અગાઉ બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી બાળકને દત્તક આપવાની...

Read more

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

હરણીમાં ટેમ્પામાંથી મળેલા 270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In