• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેસેન્જર તરીકે બેસી વાહનો ઉઠાવતો રીઢો ચોર ઝડપાયો | vhicle theft caught with riksha

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેસેન્જર તરીકે બેસી વાહનો ઉઠાવતો રીઢો ચોર ઝડપાયો | vhicle theft caught with riksha
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

Load More

વડોદરા, તા.1 પેસેન્જર તરીકે રિક્ષા અથવા કારમાં બેસી રસ્તામાં વાહનની ઉઠાંતરી કરનાર રીઢા વાહનચોરને વાઘોડિયા પોલીસે ઝડપી પાડી ચોરીની એક રિક્ષા કબજે કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ચોરીની એક સીએનજી રિક્ષા લઇને ચાલક રવાલથી સોમેશ્વરપુરા બસ સ્ટેન્ડથી ગજાદરા ગામ તરફ જવાનો છે તેવી માહિતીના આધારે પોલીસે સોમેશ્વરપુરા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ચોરીની રિક્ષા લઇને આવનાર રાજુ ઉર્ફે ચકો શંકરભાઇ બારિયા (રહે.લક્ષ્મીનગર, ખોડિયારનગર, વડોદરા, મૂળ સુખલીપુરા)ને ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તા.૨૮ના રોજ સાંગાડોલ પાસે પડીકી લેવા ગયેલા ચાલકની નજર ચૂકવી રિક્ષાની ચોરી કરી  હતી.

પોલીસે જણાવ્યું  હતું કે રિક્ષા અથવા અન્ય વાહનમાં રાજુ ઉર્ફે ચકો પેસેન્જર તરીકે બેસતો હતો અને રસ્તામાં કોઇ કારણસર વાહન ઊભું રખાવી વાહનચાલકની નજર ચૂકવી વાહન ઉઠાવી જતો હતો. તેની સામે વડોદરા શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનો ઉપરાંત રાજપીપળા, વાંસદા, માંડવી, સાપુતારા, આમલેઠા સહિતના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન, મારામારી, છેતરપિંડી અને ચોરી સહિતના કુલ ૧૭ ગુના નોંધાયા છે.

Next Post
ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર | SOG ASI Lakshmi who became …

ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર | SOG ASI Lakshmi who became ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …
GUJARAT

Vadodara News: વડોદરામાં ચાર મહિલાઓ દ્વારા સોસાયટી પાસે રહેતા શ્વાનના ત્રણ ગલુડિયાને કોથળામાં ભરી કારમાં લઈ જવાયા હોવાનો એક વીડિયો...

Read more

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In