• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો આઈટી કાયદો 1 એપ્રિલથી અમલમાં | No change in tax slabs new IT law…

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો આઈટી કાયદો 1 એપ્રિલથી અમલમાં | No change in tax slabs new IT law…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

આરટીઆર ફાઈલિંગની ડેડલાઈન ફી સાથે વધારી 31 માર્ચ કરાઈ

નોન-ઓડિટ બિઝનેસ અથવા ટ્રસ્ટને હવે રિટર્ન ફાઈલ કરવા માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય મળશે

(પીટીઆઈ) નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ કરતા કરદાતાઓ માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે કહ્યુ કે, આવકવેરા કાયદો, ૨૦૨૫ ૧ એપ્રિલથી લાગુ થઈ જશે અને તેના નિયમ તથા ટેક્સ રિટર્ન ફોર્મ ટૂંક સમયમાં જ નોટિફાઈડ કરાશે. આ નવો કાયદો છ દાયકા જૂના ટેક્સ કાયદાનું સ્થાન લેશે. તેમણે આરટીઆર ફાઈલિંગની ડેડલાઈન વધારી દીધી છે. બીજીબાજુ સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરીને, કોઈ પ્રકારના ડિડક્શન, રિબેટ અંગે મોટી જાહેરાત નહીં કરીને સામાન્ય કરદાતાઓને નિરાશ કર્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને ટેક્સ રીટર્ન ફાઈલ કરવા માટે સામાન્ય જનતાને વધુ સમય આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આઈટીઆર-૧ અને આઈટીઆર-૨ ફોર્મનો ઉપયોગ કરતા વ્યક્તિગત કરદાતા માટે રીટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ યથાવત રાખી છે. પરંતુ નોન-ઓડિટ બિઝનેસ અથવા ટ્રસ્ટને હવે રિટર્ન ફાઈલ કરવા માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય મળશે.  સરકારનું કહેવું છે કે ફોર્મને સરળ બનાવવાની સાથે ટેક્સ ફાઈલિંગની પ્રક્રિયાને પણ ડિજિટલ અને યુઝર ફ્રેન્ડલી કરાઈ છે. અન્ય એક મોટી જાહેરાત રિવાઈઝ્ડ રિટર્ન અંગે કરાઈ છે. તેમણે રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન ૩૧ ડિસેમ્બરથી વધારીને ૩૧ માર્ચ કરવાની જાહેરાત કરી છે, પરંતુ તેના માટે કરદાતાએ સામાન્ય ફી ચૂકવવાની રહેશે. અગાઉ ૩૧ ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરવા પર કોઈ ફી નહોતી લાગતી. પરંતુ ડેડલાઈન વધવાથી કરદાતાને લાભ થશે. 

નાણામંત્રીએ કહ્યું કે, આવકવેરા કાયદો, ૨૦૨૫ આ વર્ષે ૧ એપ્રિલથી લાગુ થઈ જશે. તેના માટે ઈન્કમ ટેક્સના નવા અને સરળ નિયમ ટૂંક સમયમાં નોટિફાઈ કરી દેવાશે. તેનાથી કરદાતાને રિટર્ન ફાઈલિંગ જાતે કરવા માટે ઘણો સમય મળી શકશે. નવા ટેક્સ કાયદાના કર દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેનાથી માત્ર પ્રત્યક્ષ કર કાયદાને સમજવામાં સરળ બનાવાયા છે, અસ્પષ્ટતાઓ દૂર કરાઈ છે, જેથી કાયદાકીય કેસોની સંભાવનાઓ ઘટશે. 

નવા કાયદામાં ટેકનિકલ ખામીને કેદની સજામાંથી નાણાકીય દંડમાં પરિવર્તિત કરવાનો પ્રસ્તાવ છે. વધુમાં નાના કર ગુનાઓમાં માત્ર નાણાકીય દંડ થશે. વિદેશ યાત્રા પર લાગતો ટેક્સ ઘટાડીને બે ટકા કરાયો છે, જે પહેલા પાંચ ટકા અને ૨૦ ટકા હતો. વિદેશમાં અભ્યાસ અથવા સારવાર માટે નાણાં મોકલનારા પરિવારોને રાહત મળશે. 

સીતારામને રવિવારે લોકસભામાં બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ કર સંહિતાને વિક્રમી સમયમાં પૂરી કરાઈ છે અને આવકવેરા કાયદો, ૨૦૨૫ પહેલી એપ્રીલ ૨૦૨૬થી લાગુ પડશે. સરળીકૃત આઈટી નિયમો અને ફોર્મને ટૂંક સમયમાં નોટીફાઈડ કરાશે, જેથી કરદાતાઓને તેની આવશ્યક્તાઓથી પરિચિત થવા માટે પર્યાપ્ત સમય મળી શકશે. ફોર્મને એ રીતે તૈયાર કરાયું છે કે સામાન્ય નાગરિક કોઈપણ મુશ્કેલી વિના તે ભરી શકે.

Next Post
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts …

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…

VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી: CM ઓમર અબ્દુલ્લા થયા ભાવુક, કહ્યું- ‘આતંકવાદનો અંત નજીક’ | Pahalga…

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી: CM ઓમર અબ્દુલ્લા થયા ભાવુક, કહ્યું- ‘આતંકવાદનો અંત નજીક’ | Pahalga…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…
GUJARAT

VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…

Iran Posts Trump AI Viral Clip: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાઓ હાલ અદ્ધરતાલ છે અને યુદ્ધવિરામ લંબાવવા...

Read more

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી: CM ઓમર અબ્દુલ્લા થયા ભાવુક, કહ્યું- ‘આતંકવાદનો અંત નજીક’ | Pahalga…

મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In