• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

નવાગામમાં ડીઝલ ઓટો કોર્પોરેશન પેઢીના સંચાલકો સામે ગુનો

ઓટોમોબાઇલના વેપારી છેતરાયા, રૂા. 32 લાખનું રોકાણ કરતાં માત્ર રૂા. 3.50 લાખ પરત મળ્યાં

રાજકોટ: રોકાણ ઉપર ઊંચુ વળતર આપવાની લાલચ આપી કાર એક્સેસરીઝના ધંધાર્થી નિમેષભાઈ જગજીવનભાઈ રૂઘાણી (ઉ.વ.૫૫) સાથે ડીઝલ ઓટો કોર્પોરેશનના સંચાલક મહેન્દ્ર મહેતા, તેનો પુત્ર  હિતેશ અને પૌત્ર નમન ઉપરાંત ચંપકે રૂા. ૨૮.૫૦ લાખની છેતરપિંડી કર્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિર સામે હરિહર સોસાયટી-૧માં રહેતા  નિમેષભાઈ ટાગોર રોડ પર પુનિત કાર એક્સેસરીઝ નામે દુકાન ધરાવે છે. પેઢીનું નામ પુનિત ટ્રેડ લીંક છે. તેણે પોલીસને જણાવ્યું કે મહેન્દ્રભાઈ નવાગામ જકાતનાકાની સામે ડીઝલ ઓટો કોર્પોરેશન નામે ઓટોમોબાઇલ્સનો ધંધો કરે છે. જેને કારણે તેને ઓળખે છે. ફેબુ્રઆરી-૨૦૨૪માં રૂબરૂ મળી તેને કહ્યું કે તે માત્ર ૨૦ અંગત મિત્રો અને સંબંધીઓ માટે એક સ્કીમ તૈયાર કરી રહ્યા છે. 

જેમાં માત્ર ૯ મહિનામાં વાર્ષિક ૧૨ ટકા જેવું ઊંચુ વળતર મળશે.વહેલો તે પહેલાના  ધોરણે સભ્યો બનાવવામાં આવી રહ્યાં છે. આ રીતે સ્કીમ સમજાવી હતી. સાથોસાથ પોતાની પેઢીના લેટરપેડ ઉપર લખાણ કરી આપ્યું હતું. જે મુજબ રૂા. ૯.૭૫ લાખનું રોકાણ કરવાથી ૧૩ મહિના પછી રૂા. ૧૦.૫૦ લાખ મળવાના હતાં. દર મહિને રૂા. ૭૫ હજારનો હપ્તો આવશે તેમ પણ કહ્યું હતું.  આ રીતે સ્કીમમાં સામેલ થઇ ગયા હતાં.

સ્કીમનો હપ્તો લેવા મહેન્દ્રભાઈનો પુત્ર હિતેશ અને પૌત્ર નમન આવતા હતા. થોડા દિવસો બાદ તેણે વધુ રૂા. ૨૨.૨૫ લાખ રોક્યા હતા. ૧૦ મહિના પછી નફા સહિત રૂા. ૨૫ લાખ મળશે તેમ કહ્યું હતું.  જેનું લખાણ પણ કરી આપ્યું હતું. આ રીતે તેણે કુલ રૂા. ૩૨ લાખ રોક્યા હતાં. જેમાંથી તેને કટકે-કટકે રૂા. ૩.૫૦ લાખ પરત મળ્યા હતાં. બીજા ચેક રિટર્ન થયા હતાં. ત્યાર પછી  મૂળ રકમ અને વળતર પણ પરત આપતા ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.

Next Post
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ હતું? DGCA સવાલોના ઘેરામાં | Ajit Pawar Pla…

અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ હતું? DGCA સવાલોના ઘેરામાં | Ajit Pawar Pla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …
GUJARAT

હોસ્પિટલમાં એડમિટ ૧૨ દર્દીઓનું રેસક્યૂ કરી અન્યત્ર રિફર કરાયા ફાયર વિભાગે આશરે બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી, મોટી...

Read more

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In