• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું – પાવર બેલેન્સ બદલાયું! | India Surpass…

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું – પાવર બેલેન્સ બદલાયું! | India Surpass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Elon Musk News on India : ભારતની વધતી જતી આર્થિક શક્તિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ડેટા અનુસાર, 2026માં વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં ફાળો આપવાની બાબતમાં ભારત હવે અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ પાછળ છોડી રહ્યું છે. આ આંકડાઓ જોઈને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે પણ ભારતની પ્રશંસા કરી છે.

GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું - પાવર બેલેન્સ બદલાયું! 2 - image

અમેરિકા કરતાં આગળ નીકળ્યું ભારત

‘વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિક્સ’ દ્વારા જાહેર કરવામાં આવેલ IMFના અહેવાલ મુજબ, 2026માં વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનું યોગદાન અમેરિકા કરતાં ઘણું વધારે હશે. અહેવાલ જણાવે છે કે વિશ્વભરમાં થનારા આર્થિક વિસ્તારમાં ભારતનો હિસ્સો 17% હશે, જ્યારે અમેરિકા માત્ર 9.9% ફાળો આપશે. આ યાદીમાં ચીન 26.6% સાથે મોખરે છે. આનો અર્થ એ થયો કે વિશ્વની કુલ આર્થિક વૃદ્ધિનો લગભગ અડધો હિસ્સો (43.6%) માત્ર ભારત અને ચીન જેવી એશિયન અર્થવ્યવસ્થાઓ ચલાવશે.

GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું - પાવર બેલેન્સ બદલાયું! 3 - image

ઇલોન મસ્ક અને નિર્મલા સીતારમણનો સંવાદ

ટેસ્લાના માલિક ઇલોન મસ્ક ભારતની આર્થિક પ્રગતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. તેમણે આ ડેટા પર ટિપ્પણી કરતાં ‘પાવર બેલેન્સ’ બદલાવાની વાત કહી હતી. બજેટ 2026 પર ‘યુથ ડાયલોગ’ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે મસ્કના આ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. સીતારમણે કહ્યું કે, “ઇલોન મસ્ક પણ IMFના ડેટા જોઈને આશ્ચર્યચકિત છે અને પૂછે છે કે શું આ સાચું છે?”.

ચીન સાથેનો તફાવત ઓછો કરવાનું લક્ષ્ય

નાણામંત્રીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, ભારત હવે જે શક્તિ હાંસલ કરી રહ્યું છે તેને સમજવાની જરૂર છે. જોકે ચીન 26% અને ભારત 17% ફાળો આપે છે, પણ સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આ અંતર (ગેપ) પણ ટૂંક સમયમાં ભરી દેશે. તેમણે ઉમેર્યું કે પાડોશમાં મોટી ઈકોનોમી હોવા છતાં, વૈશ્વિક જીડીપી ગ્રોથમાં ભારતનો નોંધપાત્ર હિસ્સો હોવો એ ગર્વની વાત છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વેલેન્ટાઇન સિઝનમાં ગુજરાતી સિનેમાનો રોમેન્ટિક સરપ્રાઇઝ: ‘લગન લાગી રે’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો | PCB Raided on gambling den at jag…

અમદાવાદ: મોરૈયા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Massive Fire Breaks Out at P…

આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા | RTO action 292 driving licenses suspended

પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો | PCB Raided on gambling den at jag…
GUJARAT

અમદાવાદ, શુક્રવાર શહેરના જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં પીસીબીએ દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત જુગાર...

Read more

અમદાવાદ: મોરૈયા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Massive Fire Breaks Out at P…

આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા | RTO action 292 driving licenses suspended

પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR |…

જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In