• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવામાનનો મિજાજ બદલાયો: 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં | IMD …

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવામાનનો મિજાજ બદલાયો: 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં | IMD …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

Load More

Heavy Rain Alert : ફેબ્રુઆરીની શરૂઆતમાં જ હવામાનના બદલાયેલા મિઝાજે લોકોને ચોંકાવી દીધા છે. ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં સતત વરસાદ અને ઠંડા પવનોને કારણે ઠંડીમાં ભારે વધારો થયો છે. ભારતીય હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાત સહિત 9 રાજ્યોમાં વરસાદ અને તેજ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાંથી રાહત નહીં

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. વરસાદ દરમિયાન 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે.

ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ

હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ખરાબ હવામાનની આશંકા વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાન ગગડશે. ખેડૂતોને ખુલ્લા મેદાનમાં ન જવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ અને બિહાર

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં 3 ફેબ્રુઆરીએ વરસાદ અને તેજ પવનની શક્યતા છે. આઝમગઢ, વારાણસી, પ્રયાગરાજ અને ઝાંસી સહિતના વિસ્તારોમાં હવામાન ખરાબ રહેશે. લખનૌ અને આગ્રા જેવા શહેરોમાં ઘનઘોર ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટશે. બીજી તરફ બિહારમાં હાલ વરસાદની શક્યતા નથી, પરંતુ ગોપાલગંજ, સીવાન અને ચંપારણ જેવા જિલ્લાઓમાં ઘાટું ધુમ્મસ લોકોને પરેશાન કરી શકે છે.

આ પણ વાંચો : મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા

દિલ્હી, હરિયાણા, પંજાબ

દિલ્હી-એનસીઆરમાં હવામાન ફરી વળાંક લેશે અને 3 ફેબ્રુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી રહેવાની ધારણા છે. આ સાથે જ હરિયાણાના ગુરુગ્રામ, સોનીપત અને પંજાબના અમૃતસર, જાલંધર તથા લુધિયાણામાં શીતલહેર ચાલુ રહેવાની સંભાવના છે. ઉત્તર ભારતના કુલ 23 જિલ્લાઓમાં શીતલહેરનો પ્રકોપ જોવા મળશે.

હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર

પહાડી રાજ્યોમાં પરિસ્થિતિ વધુ પડકારજનક રહેશે. ઉત્તરાખંડના નૈનીતાલ અને ચમોલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી અને કુલ્લુમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે, જ્યાં મનાલીમાં તાપમાન શૂન્યની નીચે જઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહેશે અને મેદાની વિસ્તારોમાં તેજ પવનનું યલો એલર્ટ જારી કરાયું છે.

શિયાળા ટાણે ચોમાસાની એન્ટ્રી !

નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આ રાજ્યોમાં શિયાળો ખૂબ જ તીવ્ર હોય છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા થાય છે. રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડે છે. જ્યારે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વાતાવરણ પ્રમાણમાં ખુશનુમા રહેતું હોય છે, પરંતુ રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થાય છે.

આ પણ વાંચો : સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપ આક્રમક, ગંભીર આક્ષેપો કર્યા

Next Post
‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng…

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ : ઘર સુધી પહોંચી હુમલો, ચાર સામે ગુન્હો નોંધાયો | Bu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…
GUJARAT

Rajnath Singh On SCO Meeting: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું...

Read more

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ : ઘર સુધી પહોંચી હુમલો, ચાર સામે ગુન્હો નોંધાયો | Bu…

ભુજમાં ઓવૈસીની એન્ટ્રી! ખેડામાં અખિલેશ યાદવની સાઈકલ દોડી: ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં ઉલટફેર | gujarat …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In