
ભાયાવદર નગરપાલિકાના ટ્રેક્ટરમાં થતું કોન્ટ્રાક્ટરનું કામ ! : સુધરાઈ પ્રમુખના વોર્ડમાં જ જૂના બ્લોક કાઢીને નવો સીસી રોડ બનાવવાની શરૂ થયેલી કામગીરીમાં વિવાદ, મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભાયાવદર, : ભાયાવદરમાં તાજેતરમાં જ 26 જાન્યુઆરીના દિવસે સ્વણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુજબ 25 જેટલા વિવિધ વિસ્તારોમાં નવા સીસીરોડ બનાવવા માટે રૂા. 2.51 કરોડ જેટલી રકમની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવામાં આવી હતી અને ધારાસભ્યના હસ્તે ખાતમહુર્ત કર્યું હતું. પરંતુ એ કામગીરીમાં નગરપાલિકાની સાધન-સામગ્રીનો ઉપયોગ કરવા સહિતની શંકાસ્પદ બાબતો પ્રકાશમાં આવતા ઉહાપોહ મચી ગયો છે અને વિપક્ષ દ્વારા તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે.
<a href=
<p>The post ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ first appeared on gandhinagarmetro.com.</p>















