• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાન-બીડી તમાકુને ઉત્તેજન આપવા 18 ટકા જીએસટીમાંથી મુક્તિ !! | Exemption from 18 percent GST to promot…

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાન-બીડી તમાકુને ઉત્તેજન આપવા 18 ટકા જીએસટીમાંથી મુક્તિ !! | Exemption from 18 percent GST to promot…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

Load More

– ગૂટકાના સેવનથી કેન્સરનો ભોગ બને છે એવી જાહેરાતો વચ્ચે

– બ્રાન્ડ અને પેક કરાયેલ સીગારેટ, તમાકુ પર ડયુટી અથાવત્ ગરીબોના કલ્યાણ અર્થે ‘દૂરેંદેશી’ નિર્ણય

નવી દિલ્હી : સરકારે બ્રાન્ડ વગરના અને રિટેલ વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુ કે તેનાથી જોડાયેલ ઉત્પાદનો પર લાગતી સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી દૂર કરી છે. આ અગાઉ બ્રાન્ડ વગરના અને રિટેલ વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુ પર ૧૮ ટકા એકસાઇઝ ડયુટી લાગતી હતી. 

સરકારે આ સંબધમાં એક ફેબુ્રઆરી, ૨૦૨૬ના રોજ નોટિફિકેશન જારી કરી તેને પરત લેવાની જાણ કરી છે. બ્રાન્ડ વગરના અને રિટેલ વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુ પર એક્સાઇઝ ડયુટી દૂર કરવામાં આવતા અસંગઠિત ક્ષેત્રના તમાકુ ખેડૂતો અને નિર્મતાાઓને રાહત મળશે.

જ્યારે બીજી તરફ બ્રાન્ડેડ કે રિટેલ વેચાણ માટે પેક કરવામાં આવેલા તમાકુ પર ૧૮ ટકા એક્સાઇઝ ડયુટી ચાલુ રહેશે. એક્સાઇઝ ડયુટી દૂર કરવાના નિર્ણયની અસર આઇટીસી અને ગોડફ્રે ફિલિપ્સ જેવી કંપનીઓ પર જોવા મળશે નહી કારણકે આ બંને કંપનીઓ બ્રાન્ડેડ સિગારેટનું રિટેલ વેચાણ કરે છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ૧૮ ટકા એક્સાઇઝ ડયુટી દૂર કરવાના સરકારના નિર્ણયથી નાના સપ્લાયરોને રાહત મળશે. એવા ઉદ્યોગપતિઓને રાહત મળશે જે કોઇ બ્રાન્ડ વગર જથ્થાબંધ તમાકુનો ધંધો કરે છે.

આ સાથે જ બ્રાન્ડ વગરના અને રિટેલ વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુની આયાત ઉપર પણ કસ્ટમ ડયુટીથી રાહત મળશે. જે સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી જેટલી જ લગાવવામાં આવે છે. 

Next Post
ભારત- અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ : ટેરિફ 18 ટકા | Trade deal between India and the US: Tariff 18 percen…

ભારત- અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ : ટેરિફ 18 ટકા | Trade deal between India and the US: Tariff 18 percen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…
GUJARAT

Congress On Shashi Tharoor Controversy Statement : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વખાણ કરતા તેમની અને પાર્ટી...

Read more

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In