• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ | Minor who was beaten up by police in …

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ | Minor who was beaten up by police in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

Load More

– જનોડ ગામે મંદિરની ચોરીની શંકાના આધારે 

– ચક્કર આવવા, ઉલટીની ફરિયાદ સાથે બાળકને દાખલ કરાયો, તબિયત સ્થિર હોવાનો મેડિકલ ઓફિસરનો દાવો

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના જનોડ ગામના સગીરને ચોરીના બનાવમાં શંકાના આધારે પોલીસે ઉઠાવી મહિલા પીઆઇ સહિતના સ્ટાફે માર માર્યોે હોવાના આક્ષેપમાં સગીરની તબિયત લથડતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત બાલાસિનોર સિવિલ હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. 

જનોડ ગામે લીંબચ માતાજીના મંદિરમાં ચાંદીની પાદુકાની થયેલી ચોરીના બનાવમાં બાલાસિનોર તાલુકા પોલીસ મંદિરમાં જ કામ કરતા ૧૫ વષય સગીરને શાળાએથી બોલાવી બાદમાં મહિલા પીઆઇ સોલંકી સહિતના સ્ટાફે બાળકને માર મારી ગુનો કબૂલવા ખોટી રીતે દબાણ કર્યું હોવાનો આક્ષેપ બાળકના પિતા અને બાળકે પોતે પણ કરતા ચકચાર મચી ગઇ છે. જેના પગલે આ મામલાની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.

દરમિયાનમાં સોમવારે સગીર બાળકની તબિયત લથડતા તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત બાલાસિનોર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ અંગે વિગતો આપતા મેડિકલ ઓફિસરે જણાવ્યું છે કે, ચક્કર આવવાની અને ઉલટીની ફરિયાદ સાથે બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને ગભરામણની ફરિયાદ પણ હતી, આ સિવાય અન્ય કોઇ તકલીફ નથી. 

બાળકને તેના પિતા જ પોલીસ મથકે લાવ્યા હતા, બાહ્ય ઇજાના કોઇ નિશાન નથી

આ સમગ્ર મામલે ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું છે કે, ૪૦૦ ગ્રામ ચાંદીની ચરણ પાદુકાની ચોરીની ઘટનામાં શંકાના આધારે સગીર બાળકના પિતાને નોટિસ આપી બોલાવવામાં આવ્યા હતા. તેના પિતા જ સગીરને લઇને પોલીસ મથકે આવ્યા હતા અને પૂછપરછ બાદ પરત લઇ ગયા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ બાહ્ય ઇજાના કોઇ નિશાન નહીં હોવાનું સ્પષ્ટ થયું છે. છતાં આક્ષેપો અંગે તપાસ ચાલી રહી છે. તપાસના અંગે કોઇ દોષિત ઠરશે તો પગલાં લેવામાં આવશે.

બાલાસિનોર સરપંચ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડા સફીન હસન વિરુદ્ધ આવેદન 

બાલાસિનોર સરપંચ એસોસિએશન દ્વારા જનોડ ગામ પંચાયતના સરપંચ રમેશભાઈ માછીને મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા તેઓની ચેમ્બરમાં બોલાવી કેટલા વર્ષથી સરપંચ છું ? સરપંચ તારો ધંધો સાફ – સફાઈનો છે, તું તારું કામ કર નહીં તો ખોટા કેસમાં નાખી દઈશ તો જિંદગી ભર સડી જઈશ, તેવા આક્ષેપ સાથે તાલુકાના અન્ય સરપંચોને રજૂઆત કરી હતી અને બાદમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Next Post
જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી | Three buffaloes found brutally tied u…

જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી | Three buffaloes found brutally tied u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…
GUJARAT

Bhuj News : અખાતી દેશો વચ્ચે ચાલતા યુદ્ધના કારણે કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 જેટલા કન્ટેનર ફસાયાનો અંદાજ છે....

Read more

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In