• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી | ahmedabad civil …

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી | ahmedabad civil …
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતાં-રમતાં આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો. 18 જાન્યુઆરીએ જ્યારે બાળકના ચહેરા પર અચાનક તકલીફના હાવભાવ દેખાયા અને તેને ઊલટી થઈ, ત્યારે માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ કરતાં માલૂમ પડ્યું કે, વંશના રમકડાંમાંથી એક રમકડું ગાયબ હતું અને પૂછપરછ કરતાં બાળકે તે ગળી ગયાનું કબૂલ્યું હતું. પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ લાવ્યો, જ્યાં એક્સ-રેમાં આખું રમકડું હોજરીમાં હોવાનું દેખાતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આખુ રમકડું હોવાથી મોટો પડકાર ઉભો થયો

આ જટિલ સર્જરી અને તેમાં રહેલા જીવના જોખમ વિશે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, બાળકની હોજરીમાં ફસાયેલું રમકડું કોઈ ટુકડો નહીં પણ હાથ, પગ અને માથું ધરાવતું પૂર્ણ કદનું રમકડું હતું. અન્નનળી અને જઠર વચ્ચે એક કુદરતી વાલ્વ હોય છે; આ વાલ્વમાંથી આટલા મોટા રમકડાને પસાર કરવું એ સૌથી મોટો પડકાર હતો. એન્ડોસ્કોપના નાજુક ઇન્સ્ટ્રુમેન્ટથી જ્યારે અમે તેને પકડવાનો પ્રયાસ કરતા ત્યારે હોજરીમાં રહેલી હવાને કારણે રમકડું સતત લપસ્યા કરતું હતું. જો અમે તેને હાથ કે પગના ભાગેથી પકડીને ખેંચ્યું હોત, તો તે વાલ્વમાં ફસાઈ જવાની અને વાલ્વને કાયમી નુકસાન પહોંચાડવાની પૂરેપૂરી શક્યતા હતી. અમે અત્યંત ધીરજ રાખી રમકડાના માથાના ભાગ પર પકડ જમાવી અને સાવચેતીપૂર્વક વાલ્વ ક્રોસ કરાવી તેને બહાર કાઢ્યું. જો આ રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો આંતરડું ફાટવાનો ભય હતો અને ત્યારબાદ ઓપરેશન અનિવાર્ય બની જાત.

ઓપરેશન બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ

ઓપરેશન બાદ વંશ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. બાળકના પિતા ભાવેશભાઈ સહાનીએ અન્ય વાલીઓને અપીલ કરતાં જણાવ્યું કે, “બાળકોને આવા નાના રમકડાં ક્યારેય રમવા ન આપવા જોઈએ અને બાળક રમતું હોય ત્યારે સતત ધ્યાન રાખવું જોઈએ. સિવિલના તબીબોની સમયસૂચકતા અને કુશળતાને કારણે જ આજે મારો પુત્ર સુરક્ષિત ઘરે જઈ રહ્યો છે.”

Next Post
વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba…

રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં | Massive Fire Break…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…
GUJARAT

Food Poisoning in Giridih, Jharkhand : ઝારખંડના ગિરિડીહ શહેરના એક ગામમાં પકોડી ખાધા બાદ 20 બાળકો બીમાર પડ્યા હોવાનું અને...

Read more

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba…

રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં | Massive Fire Break…

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In