• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી: રાહુલ ગાંધીનો ગંભીર આરોપ | Rahul…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી: રાહુલ ગાંધીનો ગંભીર આરોપ | Rahul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

PM Modi ‘Compromised’ Over India-US Trade Deal: Rahul Gandhi Claims | લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન આજે સતત બીજા દિવસે હારે હોબાળો થયો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. જે બાદ સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 

અમેરિકાના દબાણમાં PM મોદીએ તાત્કાલિક ટ્રેડ ડીલ પર સહી કરી: રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સંસદ બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી હાલ ભારે દબાણ હેઠળ છે અને તેના કારણે દેશના હિતો સાથે બાંધછોડ કરી રહ્યા છે. તેઓ ગભરાઈ ગયા છે. ભારત-અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ છેલ્લા કેટલાક મહિનાઓથી અટકી ગઈ હતી, તેના પર ગત રાત્રે નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષર કરી દીધા. તેમના પર ભારે દબાણ છે અને તેમની છબી ખરડાઈ જવાનો તેમને ડર છે. 

PM મોદી ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ છે: રાહુલ ગાંધી 

વડાપ્રધાન મોદી ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ છે. મુખ્ય વાત એ છે કે વડાપ્રધાન અત્યારે સમાધાનકારી (compromised) સ્થિતિમાં છે. આ બાબતે પ્રજાએ વિચારવાની જરૂર છે. ઈતિહાસમાં પહેલીવાર વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા દેવામાં આવ્યા નથી.’

PM મોદીની ઈમેજનો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, હજારો કરોડ રૂપિયાના ખર્ચે તેમની ઈમેજનો જે ફુગ્ગો બનાવવામાં આવ્યો હતો, તે હવે ફૂટવાની તૈયારીમાં છે. કારણ શું છે તે હું અને તે બંને જાણે છે. ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલમાં PM મોદીએ દેશવાસીઓની, ખેડૂતોની મહેનત વેચી નાંખી છે. તેમણે દેશ વેચી નાંખ્યો. તેથી મને બોલવામાં રોકવામાં આવી રહ્યો છે. 

અદાણી પર કેસ અને એપસ્ટિન ફાઈલ્સ છે પ્રેશર પોઈન્ટ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, જે લોકોએ PM મોદીની ઈમેજ બનાવી છે, તે જ ફોડી રહ્યા છે. અમેરિકામાં અદાણી પર કેસ ચાલી રહ્યો છે, એપસ્ટિન ફાઈલ્સમાં પણ હજુ ઘણી જાણકારી હજુ જાહેર નથી થઈ. આ બે ‘પ્રેશર પોઈન્ટ’ છે જેના કારણે PM મોદી પર દબાણ છે. 

Next Post
મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતાના હેલિકોપ્ટરમાં આવી ટેક્નિકલ ખામી, મોટી દુર્ઘટના ટળી | pankaja mund…

મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતાના હેલિકોપ્ટરમાં આવી ટેક્નિકલ ખામી, મોટી દુર્ઘટના ટળી | pankaja mund...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…
GUJARAT

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

Congress Leader Vijay Wadettiwar Controversial Remark : અમેરિકાના વોશિંગ્ટનમાં ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને...

Read more

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…

ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245નો જીવ જોખમમાં મુકાયો | Smoke came out of the plane as s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In