• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બસ્તી ‘લવ જિહાદ’ કેસ: 300 યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવી વિદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું | basti…

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બસ્તી ‘લવ જિહાદ’ કેસ: 300 યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવી વિદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું | basti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

Load More

Love Jihad: ઉતર પ્રદેશના બસ્તીમાં કથિત ‘લવ જિહાદ’નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક હિન્દુ યુવતીએ એક મુસ્લિમ યુવક પર આરોપ લગાવ્યો છે કે, તેને ઓળખ છુપાવીને નજીકના સંબંધો બાંધવા દુષ્કર્મ કર્યું, યુવતીને ત્યારે ખબર પડી જ્યારે આરોપી યુવકે તેને ધમકાવી અને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, ‘આરોપી અને તેના ભાઈએ અંદાજિત 300થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી છે. એ તમામના વીડિયો બનાવી તેને અલગ અલગ રાજ્યો અને નેપાળ જેવા દેશોમાં દેહ વેપાર માટે ધકેલવામાં આવી છે.’

વોન્ટેડ આરોપીની ધરપકડ

બસ્તી પોલીસે આ મામલે લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી અઝફારુલ હક ઉર્ફે પ્રિન્સને મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાંથી ઝડપી લીધો છે તે 25 હજારનો ઈનામી આરોપી હતો. તેની સામે પહેલાથી જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ, હાલમાં એક યુવતીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ ઓળખ છુપાવીને તેને સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને દુષ્કર્મ આચર્યું. જ્યારે યુવતીને આરોપી અંગે ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેને પૂછ્યું તો તેને ધમકીઓ આપવામાં આવી, પીડિતાની ધરપકડ બાદ બસ્તી કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ તેજ કરી છે. 

20થી વધુ કેસનો ગુનેગાર 

પોલીસ તપાસ બાદ ખુલાસો થયો છે કે, આરોપી પહેલાથી લૂંટ, ખંડણી અને છેતરપિંડી જેવા 20થી વધુ કેસનો ગુનેગાર છે. તે સતત પોતાનું લોકેશન બદલી પોલીસને ચકમો આપતો હતો. જે બાદ બસ્તી એસપીના આદેશ બાદ સ્વાટ ટીમ અને સધન દેખરેખ અને ટેકનિકલ પાસાઓ પર નજર રાખી હતી, છેલ્લે મુંબઈમાંથી ફરાર આરોપી અઝફારુલ હકની ધરપકડ કરવામાં આવી છે. 

હિન્દુ સામાજિક સંગઠનોની માગ

હવે તેના રિમાન્ડની માંગણી કરી કડક હાથે પૂછપરછ કરવામાં આવશે. જેથી આ મામલાઓમાં અન્ય કોણ કોણ સામેલ છે અને પીડિત છે તેની જાણકારી લઈ શકાય, પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી ક્યાંક કોઈ સંગઠિત ગેંગ સાથે તો જોડાયેલો નથી? આ ઘટના બાદ હિન્દુ સામાજિક સંગઠનોએ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે. હાલમાં બસ્તી પોલીસ સમગ્ર મામલે ગંભીરતા દાખવી કામ કરી રહી છે. 

પીડિતાએ સંભળાવી આપવીતી

પીડિતાએ આરોપ સાથે આપવીતી જણાવતા કહ્યું કે, ‘મને 2023માં આ યુવક મળ્યો હતો, તેને મને હિન્દુના રૂપમાં ઓળખ આપી હતી, જે બાદ અમારા બંને વચ્ચે વાતચીત વધી, તેને મારા ઉપર બંદૂક તાણીને દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ મને લગ્નની લાલચ આપી ઘણા દિવસ સુધી મને રાહ જોવડાવી, એક દિવસ તે મને તેના ઘરે લઈ ગયો, ત્યારે મને ખબર પડી કે તે મુસ્લિમ છે, ત્યાં તેના પરિવારે મારા પર ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું, તેના પછી એક રૂમમાં મને બંધ કરી દીધી હતી. જ્યાં યુવકે અને તેના ભાઈએ મારી સાથે વારંવાર ખોટું કામ કર્યું, અન્ય એક ઈસમ પણ આવ્યો હતો જેને પણ મારી સાથે દુષ્કર્મ કર્યું. 

‘300થી વધુ હિન્દુ છોકરીઓ શિકાર!’

આ સાથે પીડિતાએ એ પણ દાવો કર્યો કે, આરોપી યુવક અને તેનો પરિવાર સેકસ રેકેટ સાથે સંકળાયેલા છે, તેમના આતંકીઓ સાથે સંબંધ છે. તે લોકો પહેલા છોકરીઓને પ્રેમજાળમાં ફસાવે છે, બાદમાં શારીરિક સંબંધ બનાવે છે અને તે પછી તેને બ્લેકમેલ કરે છે, 300થી વધુ હિન્દુ છોકરીઓ તેનો શિકાર થઈ ચૂકી છે, જેમાંથી હું પણ એક હિંદુ છું, ન જાણે કેટલી છોકરીઓને તેને વેચી પણ હશે.

આ પણ વાંચો: 3.5 અબજ વર્ષ જૂનો બીચ: મંગળ ગ્રહના હવામાન અને જીવનનો નવો પુરાવો

અન્ય 7 સામે ફરિયાદ

હાલ તો પોલીસે મુખ્ય આરોપી અઝફારુલ હકને ઝડપી લીધો છે અન્ય 7 સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાં આરોપીના પરિવારજનો પણ સામેલ છે. સૂત્ર મુજબ આ રેકેટના તાર નેપાળ અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા છે. ઘણી પીડિતાઓને નેપાળ અને અન્ય દેશમાં પણ મોકલવામાં આવી છે.

Next Post
લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok …

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…
GUJARAT

Vadodara Drowning Case : વડોદરાની સમા કેનાલમાં ધુળેટીના દિવસે ડૂબેલા યુવકની શોધખોળ માટે આખરે એસડીઆરએફની મદદ લેવામાં આવી છે.  સમા...

Read more

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો | Elderly farmer died in c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In