• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ,મંગળવાર

ઠક્કરનગરમાં બહેન ઉપર ચાકુથી હુમલો કરવા જતાં મોટાભાઇ બચાવવા વચ્ચે પડયા હતા જેથી આરોપી નાનાભાઇએ ચાકુના ઘા મારીને  મોટાભાઇની હત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહેને નાનાભાઇને કલર કામમાં મદદ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી બહેન અને નાનાભાઇ વચ્ચે તકરાર થઇ હતી  આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે આરોપી સામે ખૂનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

તું વચ્ચેથી સાઇડમાં થઇ જા નહી તો તને ચાકુ મારીશ કહી પેટમાં ઘા માર્યા, કૃષ્ણનગર પોલીસે ખૂનનો ગુનો નાંેધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

ઠક્કરનગરમાં ઉમિયા આઇસ ફેકટરી પાસે  રહેતી મહિલાએ દિયર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ કલરકામ કરતા હતા. તા.૩૧-૦૧-૨૬ના રોજ પતિ-પત્ની ઘરના પતરાને કલર કરી નીચે જમવા આવ્યા હતા. ત્યારે ફરિયાદીની નણંદે આરોપી નાનાભાઈને ઠપકો આપતા કહ્યું કે તું મોટા ભાઈને કલર કામમાં કેમ મદદ કરતો નથી. જેથી તે ઉશ્કેરાઈને બહેન સાથે તકરાર કરીને ચાકુ લઈને બહેન પર હુમલો કરવા દોડયો હતો. 

ફરિયાદીના પતિ વચ્ચે પડયા હતા જેથી આરોપીએ ધમકી આપી કે, તું વચ્ચેથી સાઇડમાં જા નહિ તો તને ચાકુ મારી દઈશ.  ઉશ્કેરાઇને આરોપીએ મોટાભાઇને પેટ અને હાથના ભાગે ચાકુના ઘા મારી હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલને ત્રણ હોસ્પિટલ બદલવી પડી હતી. આખરે સારવાર દરમિયાન ફરિયાદીના પતિનું મોત થયું હતું.

Next Post
માણસામા એગ્રોના વેપારી સાથે ઉતરાખંડની કંપનીની એક કરોડ રૃપિયાની છેતરપિંડી | Uttarakhand company cheat…

માણસામા એગ્રોના વેપારી સાથે ઉતરાખંડની કંપનીની એક કરોડ રૃપિયાની છેતરપિંડી | Uttarakhand company cheat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …

લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી | Young man breaks off engagement af…

અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …
GUJARAT

Vadodara Fraud Case : વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા રેલવેના એક કર્મચારીને આરટીઓના નામે આવેલી ફાઈલ ડાઉનલોડ કરતા 12.86...

Read more

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …

લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી | Young man breaks off engagement af…

અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

જામનગરમાં પાલિકાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા “ડેન્જર પર્સન” અને “પ્રોહીબુટલેગર” ઉપર “પાસા” હેઠળ કડ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In