• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી | Manipulat…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી | Manipulat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં તંત્રએ રજૂઆતો ધ્યાને નહિ લીધી હોવાની ગંભીર બેદરકારી ખુલ્લી પડયા પછી પણ તંત્રએ કોઇ બોધ લીધો નથી.જેને કારણે ફરી એકવાર હોડી પલટી જવાનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી.

તૂટી પડેલો ગંભીરા બ્રિજ નવો બની રહ્યો હોવાને કારણે વૈકલ્પિક રૃટ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આખરે મજબૂરીને કારણે સરેરાશ રોજ ૮૦૦થી વધુ લોકો હોડીમાં જોખમી હેરાફેરી કરતા હતા. માત્ર હોડી ઓવરલોડ જ નહિ પણ તેમાં ટુવ્હીલરોની પણ હેરાફેરી કરવામાં આવતી હતી.

ગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે તેવી રજૂઆત કરનાર મુજપુરના જિલ્લા પંચાયતના સદસ્યએ ગંભીરા જવા માટે હોડીઓની જોખમી હેરાફેરી પ્રત્યે તંત્રને એલર્ટ રહેવા અને બંને બાજુ ફાયર બ્રિગેડના જવાનો તૈનાત રાખવા રજૂઆત કરી હતી.પરંતુ આ વખતે પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવી નહતી.જેને કારણે હોડી પલટી જવાનો બનાવ બનતાં ફરી એકવાર મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.

એવી પણ વિગતો જાણવા મળી છેકે,હરણી બોટ કાંડ બાદ તમામ સ્થળોએ હોડીઓમાં લાઇફ જેકેટ અને લાઇસન્સ માટે સૂચનાઓ આપવામાં આવી છે.પરંતુ હોડી પલટી જવાની દુર્ઘટનામાં આ મુદ્દે પણ તંત્રની બેદરકારી સામે આવી છે.

એક દિવસ પહેલાં મોટી ભરતી આવી હતી,ગંભીર ઘટના બનતાં રહી ગઇ

હોડી પલટી જવાનો બનાવ બન્યો તેના એક દિવસ પહેલાં જ મહીસાગરમાં પૂનમની મોટી ભરતી આવી હતી.જેમાં નદીનું સ્વરૃપ દરિયા જેવું દેખાતું હોય છે અને વહેણ પણ વધુ હોય છે.ભરતીની અસર એક-બે દિવસ રહેતી હોય છે.આજે ભરતીના પાણી ઓસરવા માંડયા હોવાથી ગઇકાલ કરતાં ઓછું વહેણ હતું અને તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

Next Post
SMCએ પકડેલા 38લાખના દારૃના કેસમાં રિમાન્ડ,સુનિલ,લાલુ અને મનોજ ફરાર | 3 accused remanded in SMC’s Rs …

SMCએ પકડેલા 38લાખના દારૃના કેસમાં રિમાન્ડ,સુનિલ,લાલુ અને મનોજ ફરાર | 3 accused remanded in SMC's Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!
GUJARAT

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

તારીખ: 21/09/2026 શાળામાં બિલ્ડીંગના દાતાશ્રી હિરેનભાઈ ડુંગરશીભાઈ ગોટી, માતુશ્રી હંસાબેન ડુંગરશીભાઈ, શ્રી શીતલબેન હિરેનકુમાર, શ્રી વાસુ દિનેશભાઈ, શ્રી અનીશા હિરેનકુમાર...

Read more

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In