• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનું આંચકા પચાવી ફરીથી રૂ.5000 તથા ચાંદી પણ રૂ.10000 ઉંચકાઈ | Gold recovers from shock rises by Rs …

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનું આંચકા પચાવી ફરીથી રૂ.5000 તથા ચાંદી પણ રૂ.10000 ઉંચકાઈ | Gold recovers from shock rises by Rs …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ ઘટતા અટકી આંચકા પચાવી ફરી ઝડપી ઉછળતાં જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં નવેસરથી તેજી બતાવતા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં ડોલર તૂટતાં તથા રૂપિયો ઉછળતાં  ઝવેરી બજારમાં પ્રત્યાઘાતી તેજી તેટલા પ્રમાણમાં મર્યાદિત રહી હતી. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૪૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૫૦૦૦  બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦ હજાર ઉછળી રૂ.૨૭૦૦૦૦ બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૭૫૯થી ૪૭૬૦ ડોલરથી ઉછળી ઉંચામાં ભાવ ૪૯૪૮ થઈ ૪૯૨૯થી ૪૯૩૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચંદીના ભાવ પણ ઔંસના ૮૩.૧૫ વાળા વધી ૮૭.૯૫ ડોલર થઈ  ૮૭.૨૦થી ૮૭.૨૧ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના  ૨૨૪૩ ડોલર રહ્યા હતા જ્યારરે પેલેડીયમના ભાવ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૫૦૯૨૨ તથા ૯૯૯ના રૂ.૧૫૧૫૨૯ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૨૬૩૯૬૫ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪થી ૫ હજાર વધી રૂ.૭૦૧૨૪ છેલ્લે રહ્યા હતા.  વિશ્વ બજારમાં કોપરના ભાવ આંચકા પચાવી આજે ફરી ૩.૩૬ ટકા વધી આવ્યા હતા.

વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ ઘટયા પછી વધી આવ્યા હતા.  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૫.૭૮ વાળા વધી ૬૬.૬૪ થઈ ૬૬.૪૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૧.૮૦ વાળા વધી ૬૨.૪૬ થઈ ૬૨.૩૮ ડોલર રહ્યા હતા. હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે થનારી વાતચીત પર બજારની નજર રહી હતી.

અમેરિકા એવો દાવો કરે છે કે ભારત હવે રશિયાથી ક્રૂડતેલની ઈમ્પોર્ટ બંધ કરી દેવાનું છે. જો કે ક્રૂડતેલ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભારતના ઘણા આયાતકારોએ રશિયાના ઓઈલના કાર્ગો આ પૂર્વે બુક કરી દીધા છે તથા આ કાર્ગો ત્યાંના પોર્ટ પર પ્રોસેસિંગમાં તથા લોડિંગમાં હોતાં આ રશિયાના ઓઈલના કાર્ગો ભારતમાં માર્ચ તથા એપ્રિલ સુધી આવવાના છે. આ જોતાં ભારતમાં રશિયાથી ઓઈલની આયાત  તાત્કાલિક બંધ થઈ જવાની શક્યતા હાલ તુરંત જણાતી નથી, એવું જાણકારોએ જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team…

લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગાંધીનગરમાં સક્રિય થયેલી ઘરફોડ ચોરી કરનારી ટોળકી સામે મોટી સફળતા મેળવી છે....

Read more

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In