• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન | Jaideep from Thas…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન | Jaideep from Thas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– આજે ૪થી ફેબુ્રઆરી ‘વિશ્વ કેન્સ દિવસ’

– કેન્સર જેવી જીવલેણ બીમારીમાં સમયસરનું નિદાન કેટલું મહત્વનું છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ કિસ્સામાં જોવા મળ્યું 

નડિયાદ : ૪થી ફેબુ્રઆરી ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જે ગંભીર બીમારી સામે લડતા દર્દીઓની હિંમતને બિરદાવવાનો દિવસ છે. ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના જયદીપ વિક્રમભાઈ પરમાર માટે આ દિવસ ખાસ છે, કારણ કે તેણે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સહયોગથી લોહીના કેન્સર સામેની જંગ જીતી લીધી છે. ૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ આરબીએસકે ટીમની ગૃહ મુલાકાત દરમિયાન જયદીપમાં કેન્સરના લક્ષણોની શંકા જણાઈ હતી, ત્યારબાદ તાત્કાલિક નિદાન અને સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જયદીપને શરૂઆતમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા બાદ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બી-સેલ એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા એટલે કે, લોહીનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ કપરા સમયે સરકારનો આર.બી.એસ.કે. કાર્યક્રમ તેના પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. બાળકને અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી જીસીઆરઆઈ ખાતે ખસેડાયો હતો, જ્યાં લાંબા સમય સુધી ચાલેલી અત્યંત ખર્ચાળ સારવાર કોઈ પણ પ્રકારના શુલ્ક વિના પૂરી પાડવામાં આવી હતી. યોગ્ય દેખરેખ અને સતત ફોલો-અપના કારણે ૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કરાયેલી તપાસમાં જયદીપ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. કેન્સર જેવી જીવલેણ બીમારીમાં સમયસરનું નિદાન કેટલું મહત્વનું છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ કિસ્સામાં જોવા મળ્યું છે. હાલ જયદીપ પોતાના ઘરે સામાન્ય જીવન જીવી રહ્યો છે.

આરબીએસકે કાર્ડ એટલે ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત આપવામાં આવતું એક સ્વાસ્થ્ય કાર્ડ 

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક ખૂબ જ મહત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે. આ કાર્ડ મુખ્યત્વે ૦થી ૧૮ વર્ષના બાળકો માટે હોય છે. જેમાં આંગણવાડીમાં જતા બાળકો, સરકારી અને સરકારી અનુદાનિત શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ સહિતનાઓનો સમાવેશ થાય છે. કાર્ડ દ્વારા બાળકોમાં મુખ્ય ૪ પ્રકારની સમસ્યાઓની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. જેમાં જન્મજાત ખામીઓ, પોષણની ખામી, બાળપણના રોગો, વિકાસમાં વિલંબ અને વિકલાંગતા સહિતનો સમાવેશ થાય છે.  

આરબીએસકે ટીમની સતર્કતાથી મળ્યું સુરક્ષા કવચ

ઠાસરા તાલુકાની મોબાઈલ હેલ્થ ટીમે ફિલ્ડ વિઝિટ દરમિયાન જયદીપની ગંભીર સ્થિતિ પારખી લીધી હતી. આ ટીમે તાત્કાલિક સંદર્ભ કાર્ડ ભરીને બાળકને ઉચ્ચ સ્તરીય નિદાન માટે મોકલી આપ્યો હતો. જો આ તબક્કે ટીમની નિામાં ચૂક થઈ હોત તો કદાચ નિદાનમાં વિલંબ થવાથી બાળકની સ્થિતિ નાજુક બની શકી હોત.

ગરીબ પરિવાર માટે સંકટ સમયની સાંકળ

સામાન્ય રીતે લોહીના કેન્સર જેવી બીમારીની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જે મધ્યમ કે ગરીબ વર્ગના પરિવાર માટે અશક્ય છે. જયદીપના કિસ્સામાં તેને અમદાવાદની જીસીઆરઆઈ હોસ્પિટલમાં દર મહિને નિયમિત અને શ્રે સારવાર આપવામાં આવી હતી. દવાઓથી લઈને રિપોર્ટ સુધીનો તમામ ખર્ચ સરકારી યોજના હેઠળ આવરી લેવામાં આવતા પરિવાર પર કોઈ આથક બોજો પડયો નથી.

Next Post
ભાવનગર મહાપાલિકાને એક માસમાં મિલકત વેરાની 3.71 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receives…

ભાવનગર મહાપાલિકાને એક માસમાં મિલકત વેરાની 3.71 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receives...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In