• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદમાં પશુઓના હવાડાની જમીન ઉપર ગેરકાયદે દુકાનો તોડવાનો ઠરાવ અભેરાઈએ | Resolution to demolish ille…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નડિયાદમાં પશુઓના હવાડાની જમીન ઉપર ગેરકાયદે દુકાનો તોડવાનો ઠરાવ અભેરાઈએ | Resolution to demolish ille…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– તત્કાલિન પાલિકાના વોર્ડ નંબર 1 માં ડુમરાલ બજારમાં ગેરકાયદે બાંધકામ, દબાણો મુદ્દે 2022 માં ઠરાવ થયો હતો

– વર્ષ 1999 માં સરકારની મંજૂરી વિના જ બાંધકામ કરી દેવાયું : દુકાનોના ભાડાપટ્ટાની મુદત પણ લાંબા સમયથી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કબજો ખાલી કરવામાં આવ્યો નથી

નડિયાદ : નડિયાદની તત્કાલિન નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ડુમરાલ બજારમાં આવેલી હવાડાવાળી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ અને દબાણો મુદ્દે પાલિકાએ ૨૦૨૨માં ઠરાવ કર્યો હતો. ઠરાવ મુજબ, પશુઓના પાણી પીવાના હવાડા તરીકે ઓળખાતી આ જમીન પર બનેલી ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળની દુકાનો ખાલી કરાવીને આખું કોમ્પલેક્સ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તેની પર આજદીન સુધી અમલવારી કરવામાં આવી નથી.

ડુમરાલ બજારમાં ટીકા નંબર ૧૦ અને સર્વે નંબર ૧ની ૩૫૬.૧૯ ચોરસ મીટર જમીન મૂળ પશુઓના પીવાના પાણી માટેના હવાડા તરીકે વપરાતી હતી. વર્ષ ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ ૬૫-૨ મુજબ રાજ્ય સરકારની કોઈ પણ પૂર્વ પરવાનગી લીધા વિના જ આ જમીન પર વ્યાપારી હેતુ માટે દુકાનો બાંધી દેવામાં આવી હતી. આ દુકાનોના ભાડાપટ્ટાની મુદત પણ લાંબા સમયથી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કબજો ખાલી કરવામાં આવ્યો નથી. નગરપાલિકાના રેકોર્ડ મુજબ, આ દુકાનદારો બહારના ભાગે લોખંડના ટેબલો મૂકીને અતિક્રમણ કરે છે, જેના કારણે બજારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેના કાંસની બિલકુલ નજીક આ બાંધકામ હોવાથી ચોમાસામાં ભયજનક સ્થિતિ પેદા થાય છે. અગાઉ વર્ષ ૨૦૧૭માં આ વિસ્તારમાં પાણીના નિકાલના અભાવે એક વ્યક્તિનું અકસ્માતે અવસાન થયું હોવા છતાં તંત્રએ આ ગંભીર મુદ્દે લાંબો સમય સુધી આંખ આડા કાન કર્યા હતા. હવે જ્યારે ૨૦૨૨માં આ કોમ્પલેક્સ તોડી પાડવા ઠરાવ થયો છે, ત્યારે તેની અમલવારીમાં થતો વિલંબ પણ અધિકારીઓની મંશા સામે સવાલો ઉભા કરી રહ્યો છે.

સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

રાજ્ય સરકારના વર્ષ ૨૦૦૧ના હુકમ મુજબ જળાશય, કાંસ કે પાણીના સંગ્રહ માટેની જગ્યાઓ કોઈને પણ વેચાણ કે ભાડે આપી શકાતી નથી. આ કિસ્સામાં હવાડાની જમીન પર બાંધકામ કરીને કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. વળી, પાલિકાની પૂર્વ મંજૂરી વિના અહીં પાકા બાંધકામો ખડકી દેવાયા હોવાનું પણ રેકોર્ડ પરથી સાબિત થયું છે. તેમ છતાં આ દુકાનો તોડવામાં તંત્ર પાંગળુ સાબિત થઈ રહ્યુ છે.

ઉચ્ચાધિકારીઓ વાહવાહી લૂંટવામાં વ્યસ્ત

ખુદ તત્કાલિન સત્તાધીશો અને તંત્રએ સ્વીકાર્યું હતું કે, આ દુકાનો ગેરકાયદેસર છે અને ત્યાં ગેરકાયદે દબાણો પણ છે. ત્યારે ખુદ તંત્રના રેકર્ડ પર હોવા છતાં મહાનગરપાલિકાના ઉચ્ચાધિકારીઓ માત્ર પોતાની વાહવાહી કરાવવામાં અને વિકાસના કામો કર્યાના બંગણા ફૂંકવામાં જ વ્યસ્ત રહ્યાં છે, પરિણામે શહેરમાં પાયાની કામગીરી અને મહત્વની બાબતો પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરાયું નથી. 

ટ્રાફિક અને જનસુખાકારી સામે જોખમ

ડુમરાલ બજાર જેવા વ્યસ્ત વિસ્તારમાં દુકાનદારો દ્વારા રસ્તા પર કરવામાં આવતા દબાણોને કારણે વાહન વ્યવહારમાં મોટો અવરોધ ઉભો થાય છે. રસ્તાઓ સાંકડા હોવા છતાં વધારાનું બાંધકામ દૂર ન કરાતા રાહદારીઓને સતત જાનહાનીનો ભય સતાવે છે. પાલિકાએ હવે આ તમામ મિલકતોનો કબજો મેળવી જમીન મૂળ સ્થિતિમાં લાવવા તાકીદ કરી છે.

ખોડીયાર વાવના વિકાસમાં પણ અડચણ

નડિયાદ મહાનગરપાલિકાએ શહેરની ચાર ઐતિહાસિક વાવને ડેવલોપ કરવાની કામગીરી હાથ ધરી છે. જો કે, આ પૈકીની ખોડીયાર વાવ અત્રે હવાડાની જગ્યાની પાછળના ભાગે છે. જે-તે સમયે અત્રે ગેરકાયદેસર દુકાનો ખડકી દેવાતા વાવ ઢંકાઈ ગઈ છે. તેમજ તેના અસ્તિત્વ સામે સવાલ ઉઠયાં છે. ત્યારે હવે આ દુકાનો દૂર કરાયા બાદ જ વાવનું હેરીટેજ તરીકે ડેવલપ કરવી શક્ય બનશે.

Next Post
ઈન્દીરાનગરના યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદની સજાનો હુકમ | Man sentenced to life imprisonment…

ઈન્દીરાનગરના યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદની સજાનો હુકમ | Man sentenced to life imprisonment...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા | gujarat high co…

‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા | gujarat high co…

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…

ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…
GUJARAT

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

Pipeline Project In Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે તંત્ર અને ખેડૂતો સામસામે આવી જતાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ...

Read more

‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા | gujarat high co…

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In