• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ બાળ તસ્કરી રેકેટ: મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાથી ઝડપાયો, 3.60 લાખમાં કર્યો હતો બાળકનો સોદો | Ahm…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ બાળ તસ્કરી રેકેટ: મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાથી ઝડપાયો, 3.60 લાખમાં કર્યો હતો બાળકનો સોદો | Ahm…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Child Trafficking: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસના નવજાત શિશુના અપહરણ અને વેચાણના કેસમાં બાળ તસ્કરી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, તપાસમાં ખુલાસો થયો છે કે બાળ તસ્કરી ગેંગના તાર  હૈદરાબાદ સ્થિત માનવ તસ્કરી નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જેઓની પૂછપરછમાં મળેલી કડીઓના આધારે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે.

3,60,000માં બાળકને ખરીદ્યું હતું

આ ઘટનાની વિગતો મુજબ, ક્રાઇમબ્રાન્ચે બનાસકાંઠાના પાલનપુરથી મુખ્ય આરોપી યુનિસખાન ઉર્ફે યુનુસને ઝડપી પાડ્યો છે. જે બાદ તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી યુનુસ આ બાળકને ગોવિંદભાઈ નામના વ્યક્તિ પાસેથી હિંમતનગર પાસે અંદાજે 3,60,000માં ખરીદીને લાવ્યો હતો. અગાઉ કાલુપુર વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ સક્રિય બની હતી અને તપાસના તાર છેક બનાસકાંઠા સુધી લંબાયા હતા. હાલમાં પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને ગોવિંદભાઈ નામના શખ્સે આ બાળક ક્યાંથી મેળવ્યું હતું.

હૈદરાબાદના વેચેટિયાને સોંપ્યું

પોલીસે કેસની વિગતો અંગે માહિતી આપતા કહ્યું છે કે, ‘યુનુસ નવજાત શિશુ બનાસકાંઠાના દાંતા વિસ્તારમાંથી લાવ્યો હતો, હાલ ક્રાઈમ બ્રાન્ચે બાળક કઈ મહિલા પાસેથી અને કયા સંજોગોમાં મેળવ્યું હતું તે અંગે પૂછપરછ કરી રહી છે. આરોપીએ નવજાત શિશુને હૈદરાબાદમાં વેચાણ માટે વચેટિયાઓને સોંપ્યું હતું, જે આંતરરાજ્ય તસ્કરી નેટવર્કની સંડોવણી તરફ ઈશારો કરે છે. ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા, 2023 અને કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ, 2015ની કલમો હેઠળ આરોપી પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. 

હૈદરાબાદ સુધી લંબાયા તાર

કેસના મૂળ સુધી પહોંચવા હાલ બનાસકાંઠા પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ સતત ટેકનિકલ દેખરેખ અને માનવ ગુપ્ત માહિતી મેળવી રહી છે. હૈદરાબાદ સ્થિત માનવ તસ્કરી ગેંગ સાથે યુનુસના હાથ જોડાયેલા હોઈ શકે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચે હૈદરાબાદમાં ઘણા શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી છે, જેમાં નાગરાજન મુખ્ય આરોપી છે. 

મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

આ કેસમાં અગાઉ, ક્રાઇમ બ્રાન્ચે વંદના જીગરભાઈ પંચાલ, રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ અને સુમિત યાદવ સહિત ટ્રાફિકિંગ નેટવર્કના અન્ય કથિત સભ્યોની ધરપકડ કરી હતી. પોલીસ માને છે કે આ ધરપકડોથી ગેંગની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં મદદ મળી છે, જે કથિત રીતે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના આંતરિક ભાગોમાંથી નવજાત શિશુઓ મેળવતા હતા અને ગેરકાયદેસર દત્તક લેવા અથવા વેચાણ માટે અન્ય રાજ્યોમાં તસ્કરી કરતાં હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં હવામાન વિભાગના સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખથી વધુની કરી ચોરી

વધુ તપાસ ચાલુ

મુખ્ય આરોપી યુનુસનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે અને અગાઉ અમદાવાદના કાલુપુર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 370 હેઠળ માનવ તસ્કરીના કેસમાં તેની ધરપકડ કરી હતી. પોલીસે ઉમેર્યું હતું કે તેની વારંવારની સંડોવણીથી એવી શંકા મજબૂત થઈ છે કે તે આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટમાં મુખ્ય સહાયક હતો. અગાઉ કાલુપુર વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ સક્રિય બની હતી અને તપાસના તાર છેક બનાસકાંઠા સુધી લંબાયા હતા. હાલમાં પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને ગોવિંદભાઈ નામના શખ્સે આ બાળક ક્યાંથી મેળવ્યું હતું.

Next Post
વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem i…

વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ
GUJARAT

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

મીરાં કુંજ ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં ‘વિજય વિશ્વાસ બેઠક’ – કાર્યકરોમાં જંગી ઉત્સાહ ભાવનગરમાં સોલંકી ફેક્ટર સક્રિય, ભાજપના વિજય...

Read more

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In