• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં ચોરી, હવા પ્રદૂષણ માપવાનું યંત્ર પણ ઉઠાવી ગયા તસ્કરો | Naranpura …

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં ચોરી, હવા પ્રદૂષણ માપવાનું યંત્ર પણ ઉઠાવી ગયા તસ્કરો | Naranpura …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

Load More

Ahmedabad Theft: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે તસ્કરોએ નારણપુરા સ્થિત હવામાન વિભાગની કચેરીને નિશાન બનાવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા ‘એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન’ (AQMS)માં ચોરોએ બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ કચેરીમાંથી નાઇટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ અને યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખ રૂપિયાના કિંમતી સાધનોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરી

ચોરીની આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ગાંધીનગરના ખોરજ ગામના નિવાસી અને વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધીર વિશ્વકર્માએ સર્વરનો ડેટા ચેક કર્યો હતો. ડેટા બંધ હોવાથી શરૂઆતમાં તેમને લાગ્યું કે પાવર કટ હશે, પરંતુ લાંબા સમય સુધી સિસ્ટમ શરૂ ન થતા તેમને શંકા ગઈ હતી. જ્યારે તેઓ સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા ત્યારે સ્ટેશનની બારી તૂટેલી જોવા મળી હતી અને અંદરનો બધો જ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના પરિચિતના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં

આ મોનિટરિંગ સ્ટેશન ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટીઓરોલોજી’ અંતર્ગત કાર્યરત છે. ઘટનાની જાણ થતા જ સુધીરભાઈએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

MGC મશીન શું છે અને તે શું કામ કરે છે?

ઉલ્લેખનીય છેકે, MGC મશીન હવામાનશાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાનમાં અત્યંત મહત્ત્વનું છે. તે હવામાં રહેલા અલગ-અલગ વાયુઓ (જેમ કે કાર્બન મોનોક્સાઈડ, મિથેન, અથવા અન્ય હાનિકારક વાયુઓ)ને છૂટા પાડીને તેનું પ્રમાણ માપે છે. વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના ફેરફાર પર નજર રાખવા માટે આ ટેકનોલોજી વપરાય છે. આ મશીન ખૂબ જ સંવેદનશીલ હોય છે, જે હવામાં રહેલા અતિ સૂક્ષ્મ ફેરફારોને પણ પકડી શકે છે.

Next Post
વડોદરાના મકરપુરામાં યુવતીએ બિલ્ડિંગ પરથી કુદીને જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ આદરી | Vadodara: 20 Yea…

વડોદરાના મકરપુરામાં યુવતીએ બિલ્ડિંગ પરથી કુદીને જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ આદરી | Vadodara: 20 Yea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ : ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા | RPF tightens grip on railw…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…
GUJARAT

Vadodara Drowning : હોળી-ધુળેટી પર્વ નિમિત્તે નદી તળાવ ઉપર નાહવા પર પ્રતિબંધ હોવા છતાં ડૂબવાના બે બનાવ બનતા વડોદરા ફાયર...

Read more

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ : ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા | RPF tightens grip on railw…

સુરત પાલિકાની શિક્ષણ સમિતિના રમતોત્સતના 14 દિવસ બાદ ઇનામ વિતરણનું આયોજન કરાતા ચર્ચાનો વિષય | prize d…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In