• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રાફિક જંકશનો ખાતે સ્ટોપ લાઈન ક્રોસ કરતા વાહનચાલકો દંડાશે | Drivers crossing stop lines at traffic …

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રાફિક જંકશનો ખાતે સ્ટોપ લાઈન ક્રોસ કરતા વાહનચાલકો દંડાશે | Drivers crossing stop lines at traffic …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

Load More

શહેરના માર્ગો પર વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિક્તા આપતા મ્યુ. કોર્પોરેશનની ટ્રાફિક પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય ટ્રાફિક જંકશન પર ઝેબ્રા ક્રોસિંગ અને સ્ટોપ માર્કિંગનું અભિયાન શરૂ કરાયું છે.

આ અભિયાન અંતર્ગત કાલાઘોડા સર્કલ, બરોડા ઓટોમોબાઈલ ત્રણ રસ્તા, બીએસએનએલ ત્રણ રસ્તા, શનિ મંદિર ચાર રસ્તા તેમજ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિતના મહત્વના જંક્શનો પર ઝેબ્રા ક્રોસિંગ અને સ્ટોપ માર્કિંગ કરાયા છે.

ઘણી વખત જોવા મળે છે કે, ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો ઝેબ્રા ક્રોસિંગ સુધી વાહન લઈ આવી જાય છે, જેના કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના મુખ્ય જંકશન પર માર્કિંગ કરવામાં આવી રહ્યા છે. જેથી વાહનચાલકોને વાહન ક્યાં થોભાવવું તેની સ્પષ્ટ માહિતી મળે અને રાહદારીઓ સલામત રીતે રસ્તો પાર કરી શકે.

મ્યુનિ. કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે, ટ્રાફિક સિગ્નલ રેડ હોય ત્યારે વાહનચાલકોએ ઝેબ્રા ક્રોસિંગ પહેલાં આવેલી સફેદ સ્ટોપ લાઈન પર જ વાહન થોભાવવું ફરજિયાત છે. જો કોઈ વાહનચાલક ઝેબ્રા ક્રોસિંગ પર વાહન ઊભું રાખશે તો ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે. સાથે નાગરિકોને અપીલ કરી છે કે, રસ્તો ઓળંગવા માટે હંમેશા ઝેબ્રા ક્રોસિંગનો જ ઉપયોગ કરવો.

Next Post
વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો | Air pollution in Vadod…

વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો | Air pollution in Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…
GUJARAT

Fire at Jhagadia GIDC: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં આજે(23 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન...

Read more

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In