• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હરણી-સમા રોડની સિધ્ધેશ્વર પ્રાઇમપ્લસ સાઇટના બિલ્ડર ગ્રુપ દ્વારા ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇ | build…

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
હરણી-સમા રોડની સિધ્ધેશ્વર પ્રાઇમપ્લસ સાઇટના બિલ્ડર ગ્રુપ દ્વારા ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇ | build…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ હરણી-સમા રોડ પર આવેલી સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વેપારીને થોડો સમય વળતર આપ્યા બાદ પેમેન્ટ બંધ કરી કરી દઇ મૂડી પરત કરવાને  બદલે ધમકી આપનાર બિલ્ડર સુરેશ પાનસુરિયા અને તેના ભાગીદાર ભાઇઓ સામે ગુનો નોંધાયો છે.

કારેલીબાગના મંગલાપાર્કમાં રહેતા અને બોરસદ ખાતે ગેસ એજન્સી તેમજ વાયર ફેક્ટરી ધરાવતા દર્શિત કમલેશભાઇ શાહે પોલીસને કહ્યું છે કે,મારા પૂર્વ પાર્ટનર અશ્વિન ગોલવીયાના રેફરન્સથી તેમના મામાના દિકરા સુરેશ પાનસુરિયાની હરણી-સમા લિન્ક રોડ પર સ્કૂલ  પાસે આવેલી સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં ફેબુ્રઆરી-૨૦૨૪માં રૃ.૨ કરોડનું રોકાણ કર્યું હતું.જેની સામે મને સિક્યુરિટી પેટે ત્રણ ફ્લેટનું  બાનાખત કરી આપ્યું હતું.

જુન-૨૦૨૪સુધી તેમણે મને શરત મુજબ દોઢ ટકા લેખે વળતર આપ્યું હતું.ત્યારબાદ સુરેશ પાનસુરિયા અને અન્ય ભાગીદારોએ વધુ રોકાણ કરવા માટે આગ્રહ કરી ૨ટકા વળતર ની વાત કરતાં મેં અને મારા પિતાએ બીજા રૃ.૧કરોડનું રોકાણ કર્યું હતું.જેની સામે મને એક ફ્લેટ અને બે દુકાનનું બાનાખત કરી આપ્યું હતું.એસપી ઇન્ફ્રા ગુ્રપના બિલ્ડરોએ મને ડિસેમ્બર-૨૦૨૪ સુધી વળતર આપ્યાબાદ પેમેન્ટ આપવાનું બંધ  કર્યું હતું.

ઇન્વેસ્ટરે કહ્યું છે કે,મારા પિતાને ગંભીર બીમારી હોવાથી મેં મૂડી પરત માગતા બિલ્ડરોએ વાયદા કર્યા હતા.તેમના ચેક પણ બાઉન્સ થતાં મેં ફરિયાદ કરી હતી.જેથી મને પૈસા નહિ મળે થાય તે કરી લેવાની ધમકી આપી હતી.હરણી પોલીસે આ અંગે બિલ્ડર સુરેશ ભાદાભાઇ પાનસુરિયા તેમના ભાઇ મનિષ ભાદાભાઇ,પ્રવિણ ભાદાભાઇ,કિશોર ભાદાભાઇ તેમજ રવિ સુરેશ પાનસુરિયા સામે ગુનો નોંધ્યો છે.

બિલ્ડરે કહ્યું,રીયલ એસ્ટેટમાં તકલીફ છે,ચેક કેમ નાંખ્યો..જોઇ લઇશ

ઇન્વેસ્ટરે પોલીસને કહ્યું છે કે,બિલ્ડર સુરેશ પાનસુરિયા પાસે મૂડી પરત માગતા તેણે મને અને મારા બીમાર પિતાને ઓફિસમાં બોલાવ્યા હતા.જ્યાં સુરેશ,રવિ સુરેશ અને કિશોરે તેમને રીયલ એસ્ટેટમાં તકલીફ છે,ચેક કેમ નાંખ્યો અને ફરિયાદ કેમ કરી તેમ કહી ધમકાવ્યા હતા.તેમણે થાય તે કરી લેવાની અને મને અને મારા પરિવારને જોઇ લેવાની ધમકી આપી હતી.

ઇન્વેસ્ટરને બાનાખત કરી આપેલા ફ્લેટ અને દુકાનો પર લોન લઇ લીધી

 બિલ્ડરની સાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર ઇન્વેસ્ટરે પોલીસને કહ્યું છે કે, મેં સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં કરેલા રોકાણની સામે બિલ્ડર સુરેશ પાનસુરિયા અને તેના ભાગીદારોના ગુ્રપ વતી કુલમુખત્યાર પ્રવીણ પાનસુરિયાએ સિક્યુરિટી પેટે ચેકો આપી ચાર ફ્લેટ અને બે દુકાનનું બાનાખત કરી આપ્યું હતું.પરંતુ ત્યારબાદ તેમણે બાનાખત કરેલી મિલકતો પર પણ બેન્કમાંથી લોનો લઇ લીધી હતી.જેથી પોલીસે આ મુદ્દે કાગળો માગ્યા છે બેન્કમાં તપાસ કરનાર છે.

Next Post
એસ.ઓ.જી.ના સસ્પેન્ડ ASIને આજે કોર્ટમાં રજૂ કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…
GUJARAT

Delhi Politics: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ આજે(24 એપ્રિલ) રાજીનામાં આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક...

Read more

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In