• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા | Sebi Chairman rejects immediate F&O r…

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા | Sebi Chairman rejects immediate F&O r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટ ૨૦૨૬માં ડેરિવેટિવ્ઝ ટ્રાન્ઝેકશન પર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) વધારવાનું જાહેર કર્યા બાદ, તાજેતરમાં સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે ડેરિવેટિવ્ઝ બજાર પર યથાવત સ્થિતિનું પાલન કરવામાં આવશે. ડેટા-આધારિત અભિગમનો સંકેત આપતી વખતે કોઈપણ તાત્કાલિક નિયમનકારી હસ્તક્ષેત્રની અપેક્ષાઓ ઓછી રહેશે.

સેબી ચેરમેને વધુ જણાવ્યું હતું કે, જ્યારે આપણે , એક નિયમનકાર તરીકે ડેરિવેટિવ્ઝ બજારો પર નજર કરીએ છીએ, ત્યારે આપણે ડેટાના આધારે ખૂબ જ પદ્વતિસરની રીતે કરીએ છીએ. પાંડએ એક પ્રશ્ન અને જવાબના સત્ર દરમિયાન જણાવ્યું હતું કે, હાલ, અમે કોઈ પગલાં લેવાનું વિચારી રહ્યા નથી, અને અમે જે પણ માળખું મૂક્યું છે, તે ચાલુ રહેશે.

તેમણે એવા સમયે ટિપ્પણી કરી છે, જ્યારે બજારના પાર્ટિસિપન્ટસ, ખાસ કરીને ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) સેગ્મેન્ટમાં, ટ્રાન્ઝેકસન ખર્ચમાં તીવ્ર વધારાથી ઊંડી અસર થઈ છે. ૨૦૨૬ના બજેટમાં ફયુચર્સ પર એસટીટી ૦.૦૨ ટકાથી વધારીને ૦.૦૫ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જ્યારે ઓપ્શન પ્રીમિયમ પર ટેક્સ ૦.૧ ટકાથી વદારીને ૦.૧૫ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

આ પગલાં પર પ્રતિક્રિયા આપતા, ઝેરોધાના સ્થાપક નીતિન કામથે નિર્દેશ આપ્યો હતો કે, આ પગલું વિપરીત અસર કરી શકે છે, જે સંભવિત રીતે રોકાણકારોને ઓપ્શન્સ સેગ્મેન્ટમાં લઈ જશે, જેને વધુ સટ્ટાકીય માનવામાં આવે છે. પાંડેએ વિક્લી એક્સપાયરી કોન્ટ્રેક્ટની સંભવિત સમાપ્તિ વિશેની અફવાઓને પણ  રદિયો આપ્યો હતો, જેને એસટીટી વધારા પછી કડકતાના બીજા તબક્કા તરીકે જોવામાં આવી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ભાવનગરમાં મેન્ટેનન્સના વાંકે 30 થી વધુ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be close…

ભાવનગરમાં મેન્ટેનન્સના વાંકે 30 થી વધુ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be close...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local governm…

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…
GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે જિલ્લાની શાળાઓમાં સ્પર્ધા યોજાઈ, રેલી, સાયકલ યાત્રા, માનવ સાંકળ સહિતના કાર્યક્રમોનું આયોજન ભાવનગર –  આગામી સ્થાનિક...

Read more

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local governm…

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In