• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko…

‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

Load More

– 50 કિ.મી.માં પાણી ભરાતા અગરિયાઓના મીઠાના પાટા ધોવાયા

– ખેતીના વપરાશ બાદ વધારાનું પાણી રણમાં ઠાલવતા કટોકટી સર્જાઈઃ પંદર વર્ષથી વેડફાટ છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં નર્મદા કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા રણમાં મીંઠુ પકવતા અગરીયાઓના પાટા ધોવાયા છે અને રણ જાણે દરીયો હોય તેમ બેટમાં ફેરવાયુ છે અને મીઠુ પકવતા ગરીબ અગરીયાઓની મહેનત પર પાણી ફરી વળતા મીઠુ પકવતા ખેડૂત અગરીયાઓ કફોડી સ્થિતિમાં મૂકાયા છે.  પંદર વર્ષથી પાણીનો વેડફાટ થતો હોવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જેને લઇ અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનજરૂરી વ્યય અટકાવવામાં આવે અને રણમાં પાણી છોડવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી અગરિયાઓમાં માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી નર્મદાની કેનાલો અગરિયાઓ માટે આફત બની છે. કચ્છનું નાનુ રણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકામાં પણ પથરાયેલુ છે. રણમાં અગરીયાઓ કાળી મજૂરી કરી મીઠુ પકવતા હોય છે એક અંદાજ મુજબ દેશની કુલ ખપતનું ૪૦ ટકા મીઠુ સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં પકવવામાં આવે છે. અગરીયાઓ ઠંડી, કે ૫૦ ડીગ્રી તાપમાનમાં પણ રણમાં ઝુંપડામા રહી અને મીઠુ પકવતા હોય છે પરંતુ સરકારની અણ આવડત અને તંત્રની બેદરકારીનો ભોગ અગરીયાઓને છેલ્લા ૧૫ વર્ષથી બનવુ પડે છે.

ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના નિમકનગર, કોપરણી, કુડા, ખારાઘોડા, સહિતના અંદાજે પાંચ હજાર અગરીયાઓ રણમાં પાટા ભરી મીઠાની ખેતી કરે છે. ખેડૂતોને સિંચાઈ માટે જોઈતું પાણી આપ્યા બાદ, વધારાનું કિંમતી પાણી નર્મદા વિભાગ દ્વારા રણ વિસ્તારમાં ઠલવાતા ૫૦ કિલોમીટર સુધીનો રણ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. 

છેલ્લા ૧૫ વર્ષથી અગરિયાઓ સરકાર અને ધારાસભ્યોને રજૂઆત કરી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રના પાપે રણમાં પાણી ભરાતા ૪૫૦થી વધુ અગરિયાઓના મીઠાના પાટાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. 

 અને માલ સામાન બચાવવા માટે અગરિયાઓએ રેતીના પાળા કરવા મજબૂર બનવું પડયું છે. અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેહગામાના જણાવ્યા મુજબ, રણમાં પાણી ભરાવાને કારણે માત્ર ઉત્પાદનને જ નહીં, પરંતુ પરિવહનને પણ ગંભીર અસર પહોંચશે. જ્યારે મીઠું પાકશે ત્યારે રણના રસ્તાઓ બંધ હોવાને કારણે ટ્રકોને અન્ય લાંબા રૂટ પરથી બહાર કાઢવી પડશે, જેનાથી મજૂરી અને ખર્ચમાં તોતિંગ વધારો થશે. 

પાટામાં મીઠું પાણી ભળતા મીઠાની ગુણવત્તા પર અસર

મીઠા પાણીના સંપર્કમાં આવતા મીઠાની ચમક અને ક્વોલિટી જતી રહે છે, જેના કારણે બજારમાં પૂરતા ભાવ મળતા નથી. મુખ્યમંત્રી સુધી આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સ્થિતિ જસની તસ છે. અગરિયાઓ માંગ કરી રહ્યા છે કે કિંમતી પાણીનો આ રીતે બિનજરૂરી વ્યય અટકાવવામાં આવે અને રણમાં પાણી છોડવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરી હજારો અગરિયાઓની રોજીરોટી બચાવવામાં આવે.

Next Post
પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b…

પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko…

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko…

‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…
GUJARAT

Rajula News : અમરેલી જિલ્લાના રાજુલામાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર 2 વર્ષમાં જ ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા પડ્યાં હોવાના દ્રશ્યો...

Read more

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko…

‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In