• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું ’50 દેશોનું ચક્રવ્યૂહ’, શું ભારત સાથ આપશે? | US Proposes 50 N…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું ’50 દેશોનું ચક્રવ્યૂહ’, શું ભારત સાથ આપશે? | US Proposes 50 N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

Load More

USA Plan Against China : ચીનના એકાધિકારને પડકારવા અને ગ્લોબલ સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા માટે અમેરિકાએ એક ઐતિહાસિક વ્યૂહરચના તૈયાર કરી છે. વોશિંગ્ટનમાં યોજાયેલી ‘ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલ’ બેઠકમાં અમેરિકાએ 50 દેશોના એક શક્તિશાળી ટ્રેડિંગ બ્લોકનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બ્લોકનો હેતુ લિથિયમ, કોબાલ્ટ અને નિકલ જેવા દુર્લભ ખનીજોના ઉત્પાદન અને કિંમતો પર ચીનના નિયંત્રણને ખતમ કરવાનો છે.

શું છે અમેરિકાનો ‘પ્રાઈસ ફ્લોર’ પ્લાન?

અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું કે ચીન અત્યાર સુધી બજારમાં સસ્તા ભાવે ખનીજો ડમ્પ કરીને અન્ય દેશોની કંપનીઓને બરબાદ કરવાની નીતિ અપનાવતું હતું. હવે અમેરિકા અને તેના 50 સાથી દેશો મળીને ‘ન્યૂનતમ કિંમત’ (Base Price) નક્કી કરશે. આનાથી ચીન ઈચ્છે તો પણ કિંમતો ઘટાડીને પ્રતિસ્પર્ધીઓને માર્કેટની બહાર નહીં કરી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વ્યૂહરચના માટે 10 અબજ ડોલરના સરકારી દેવા અને ખાનગી રોકાણ સાથે વ્યૂહાત્મક અનામત (Strategic Reserve) બનાવવાની પણ જાહેરાત કરી છે.

ભારત માટે કેમ મહત્વનું છે આ ‘ચક્રવ્યૂહ’?

આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સક્રિયપણે ભાગ લીધો હતો. ભારત માટે આ બ્લોક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે:

ટેકનોલોજી અને ફંડ: ભારતમાં મળી આવેલા લિથિયમ અને કોપરના ભંડારોના ઉત્ખનન (Mining) માટે અમેરિકા અત્યાધુનિક ટેકનોલોજી અને નાણાકીય સહાય પૂરી પાડી શકે છે.

ચીન પર નિર્ભરતા ઘટશે: સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેક્ટરમાં ભારત હવે ચીનના ભરોસે નહીં રહે.

સુરક્ષિત સપ્લાય: જો ભવિષ્યમાં ચીન રાજદ્વારી વિવાદને કારણે નિકાસ રોકે, તો પણ આ 50 દેશોનું નેટવર્ક એકબીજાની જરૂરિયાતો પૂરી કરશે.

વિદેશ મંત્રી એસ. જયશંકરનું સંબોધન

એસ. જયશંકરે વોશિંગ્ટન ડીસીમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા સપ્લાય ચેઈનનું જોખમ ઘટાડવું અનિવાર્ય છે. તેમણે ‘ફોર્જ’ (FORGE) નામની નવી પહેલને ભારતનું સમર્થન જાહેર કર્યું હતું. આ કોન્ફરન્સ દરમિયાન જયશંકરે કેનેડા, સિંગાપોર, ઇટાલી અને ઇઝરાયેલ જેવા દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી, જે સૂચવે છે કે ભારત આ નવા વૈશ્વિક બ્લોકમાં મુખ્ય ભૂમિકા ભજવવા તૈયાર છે.

Next Post
વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po…

વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો

ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો
GUJARAT

ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો

– સિઝનમાં આકરી ગરમીનો અહેસાસ – સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા, પશુ- પક્ષીઓની કફોડી હાલત  સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં ઉનાળાના...

Read more

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In