• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter …

Load More

UPSC CSE 2026 New Rules: સંઘ લોક સેવા આયોગ(UPSC) દ્વારા 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સિવિલ સેવા પરીક્ષા(CSE) માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે આયોગે સેવા ફાળવણી અને ડિજિટલ સુરક્ષાને લઈને અત્યંત મહત્ત્વના અને કડક ફેરફારો કર્યા છે. 

IPS માટે કડક જોગવાઈ: ફરી એ જ સેવાનો વિકલ્પ નહીં મળે

નવા નિયમો મુજબ, જે ઉમેદવારો અગાઉની પરીક્ષાના આધારે IAS અથવા IFS તરીકે નિયુક્ત થઈ ચૂક્યા છે, તેઓ CSE 2026ની પરીક્ષામાં બેસી શકશે નહીં. જો પ્રિલિમિનરી પરીક્ષા પછી અને મેઇન્સ પહેલાં કોઈની નિમણૂક આ સેવાઓમાં થાય છે, તો તેઓ ક્વોલિફાય થયા હોવા છતાં મુખ્ય પરીક્ષા આપી શકશે નહીં. આ ઉપરાંત, આ વર્ષે IPS માટે પણ નિયમો વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવાર અગાઉ IPS તરીકે પસંદગી પામ્યા હોય, તો તેઓ 2026ના પરિણામના આધારે ફરીથી IPS સેવાનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.

જૂના અધિકારીઓ માટે છેલ્લી તક

જો તમે 2025 કે તેનાથી પહેલા UPSC પાસ કરીને કોઈ પણ સરકારી નોકરી(IAS, IPS, IRS વગેરે)માં જોડાઈ ગયા છો, તો સરકાર તમને તમારા બાકી રહેલા એટેમ્પ્ટ(તકો) વાપરવા માટે 2026 અને 2027 એમ બે વર્ષની છૂટ આપે છે. આ બે વર્ષ દરમિયાન તમારે પરીક્ષા આપવા માટે તમારી હાલની નોકરીમાંથી રાજીનામું આપવાની જરૂર નથી. પરંતુ જો તમે 2028માં ફરી પરીક્ષા આપવા માંગશો, તો પહેલા નોકરી છોડવી પડશે.

ટ્રેનિંગ અને એક્ઝેમ્પશન

જો કોઈ ઉમેદવાર વર્ષ 2026ની પરીક્ષામાં સફળ થઈને ‘ગ્રૂપ A’ સેવામાં સ્થાન મેળવે છે, પરંતુ વધુ સારા રેન્ક અથવા પોતાની મનપસંદ કેડર માટે વર્ષ 2027માં ફરીથી પરીક્ષા આપવા ઇચ્છે છે, તો તેના માટે હવે નવા નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આવા ઉમેદવારે જે-તે સંબંધિત વિભાગ પાસે વિધિવત રીતે ‘ટ્રેનિંગમાં જોડાવામાંથી મુક્તિ'(Exemption) માંગવી પડશે. 

UPSC – restrictions on applying for CSE #upsc #UPSC2026 pic.twitter.com/kAFNKEwRkp

— YUVRAJSINH JADEJA (@YUVRAJSINH1993) February 5, 2026

જો ઉમેદવાર ટ્રેનિંગમાં હાજર ન રહે અને આવી કોઈ સત્તાવાર છૂટ પણ ન મેળવે, તો તેનું 2026નું આવેદન રદબાતલ ગણવામાં આવશે. ટૂંકમાં, ટ્રેનિંગમાં ગયા વગર ફરી પરીક્ષા આપવા માટે સરકારની મંજૂરી લેવી હવે ફરજિયાત છે. તેમજ જો ઉમેદવાર  2027માં પરીક્ષામાં સફળ થાય છે, તો તેણે બેમાંથી એક જ સેવા પસંદ કરવાની રહેશે. જો સેવા ચાલુ રાખવી હોય તો 2028 પછી પરીક્ષા આપવા માટે રાજીનામું આપવું અનિવાર્ય બનશે.

આ પણ વાંચો: ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું ’50 દેશોનું ચક્રવ્યૂહ’, શું ભારત સાથ આપશે?

UPSCમાં બાયોમેટ્રિક અને AIથી થશે સુરક્ષા

પરીક્ષામાં ગેરરીતિ અને છેતરપિંડી રોકવા માટે UPSCએ ટૅક્નોલૉજીનો આશરો લીધો છે. હવેથી AI-આધારિત ‘ફેશિયલ રેકગ્નિશન’ અને ‘આધાર વેરિફિકેશન’ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉમેદવારોએ હવે એક નવા ચાર-તબક્કાના પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે જે સીધું જ આધાર કાર્ડ સાથે જોડાયેલું હશે. 

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, IAS માટે કોઈ પણ વિષયમાં સ્નાતક (Bachelor’s Degree) હોવું જરૂરી છે, જ્યારે IFS માટે એનિમલ હસબન્ડરી, બોટની, કેમિસ્ટ્રી અથવા મેથેમેટિક્સ જેવા વિશિષ્ટ વિષયો સાથે સ્નાતકની ડિગ્રી હોવી અનિવાર્ય છે.

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ 2 - image

Next Post
સુરત: રાજમાર્ગ પર આવેલા ગૌરવભૂત ક્લોક ટાવર રીપેરીંગ-રિસ્ટોરેશન-સંરક્ષણ માટે આયોજન | Surat Municipal …

સુરત: રાજમાર્ગ પર આવેલા ગૌરવભૂત ક્લોક ટાવર રીપેરીંગ-રિસ્ટોરેશન-સંરક્ષણ માટે આયોજન | Surat Municipal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter …

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter …

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…
GUJARAT

India Attacks Donald Trump Hell Hole Statement: અમેરિકામાં નાગરિકતા મુદ્દે વાત કરતાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને...

Read more

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter …

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In