• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

Load More

Narmada News: ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સાંસદના જમાઈ વિક્રાંતકુમાર સિતારામ વસાવાએ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં એક આરોપી લાલો નાગજી ડામોરને ઝડપી રાજપીપળા પોલીસ સ્ટેશન લાવ્યો છે જ્યારે અન્ય બેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

ઘટનાની વિગત મુજબ, ગત 27 જાન્યુઆરી 2026ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન’ અંતર્ગત એક કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે અત્યંત અશ્લીલ, અશોભનીય અને ધમકીભર્યા શબ્દોનો પ્રયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો.

આ ફરિયાદમાં કુલ ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.

AK_JOHAR_20: આઈડી ધારક લાલો નાગજી ડામોર

S_K_PARMAR_MIP_69: આઈડી ધારક મનોજ પરમાર

ak_mavi_01: આઈડી ધારક અજિત માવી

મનસુખ વસાવા બજેટ સત્રમાં વ્યસ્ત, જમાઈએ નોંધાવી ફરિયાદ

ફરિયાદમાં જણાવ્યા મુજબ આ વીડિયોમાં આદિવાસી સમાજ વિશે ટિપ્પણી કરી સમાજમાં દ્વેષ અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં સાંસદ મનસુખ વસાવા દિલ્હી ખાતે બજેટ સત્રમાં વ્યસ્ત હોવાથી, તેમના સોશિયલ મીડિયા હેન્ડલર ભાવિક પુરોહિતે મનસુખ વસાવાને આ વીડિયો અંગે જાણ કરતા અંતે જમાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વીડિયો લિન્કને પુરાવા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા

બે ફરાર આરોપીની શોધખોળ શરૂ

રાજપીપળા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 351(2), 296(b) અને 356(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે. 

Next Post
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

‘જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે’, ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર | Narmada Polit…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…
GUJARAT

Jamnagar Gambling Raid : જામનગરના પટણીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે રેઇડ કરી ચાર વ્યક્તિઓને ઝડપ્યા છે,...

Read more

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

‘જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે’, ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર | Narmada Polit…

વડોદરાના લાલબાગ બ્રિજ નજીક પાદરાના વેપારી યુવકની આંતરીને મોબાઈલ અને રોકડાની લૂંટ | A young businessm…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In