• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ગાંધીનગરમાં વધતા અકસ્માત વચ્ચે

બાઈક ઉપર મિત્રને અડાલજ મૂકવા માટે યુવાન જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો

ગાંધીનગર :  ગાંધીનગરના રિલાયન્સ સર્કલથી ઘ-૦ તરફ જતા માર્ગ પર સામેથી
આવતા વાહનની લાઈટના કારણે આંખો અંજાઈ જતા બાઈક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને
મોટરસાયકલ રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત
નીપજ્યું છે
, જ્યારે
પાછળ બેઠેલા તેના મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ઘણીવાર વાહન ચાલકોને કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે ત્યારે આવી જ
ઘટના રિલાયન્સ સર્કલથી ઘ-૦ તરફ જતા માર્ગ પર બની હતી. જે અંગે પોલીસ સૂત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર સેક્ટર-૨૪માં રહેતા મુકેશ રમણભાઈ માજીરાણાને તેમના
વતન ગાંધીધામ જવા માટે અડાલજથી વાહન પકડવાનું હતું. આથી તેને મૂકવા માટે તેનો
મિત્ર સુનિલ હરેશભાઈ વાલ્મિકી તેની બાઈક લઈને આવ્યો હતો.

 બુધવારની મધરાતે
આશરે ૧૨થ૨૫ વાગ્યાના સુમારે જ્યારે તેઓ રિલાયન્સ સર્કલથી ઘ-૦ તરફ જઈ રહ્યા હતા
, ત્યારે સામેથી
આવતા વાહનની લાઈટને કારણે સુનિલ અંજાઈ ગયો હતો અને બાઈક ઉપરનો કાબુ ગુમાવતા
ડિવાઇડર સાથે અથડાઈ ગયો હતો. જે અકસ્માતને કારણે તેઓ બંને નીચે પટકાયા હતા અને
શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને
૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા હતા. જોકે
, હોસ્પિટલ
પહોંચતા જ ફરજ પરના તબીબોએ સુનિલ વાલ્મિકીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે મુકેશની
સારવાર શરૃ કરવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી
GUJARAT

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

શહેરમાં ૧૧૧૧ અને જિલ્લામાં ૮૩૧ એડમિશન કન્ફોર્મ પ્રવેશ પ્રક્રિયાના સળંગ ત્રણ રાઉન્ડ બાદ વધારાના ચોથા રાઉન્ડમાં સ્કુલ ચેન્જ માટે તા....

Read more

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In