• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ : વર્તમાન નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારી ઈ-માર્કેટપ્લેસ (જેમ) દ્વારા માલ અને સેવાઓની ખરીદી રૂ. ૪ લાખ કરોડને વટાવી ગઈ છે. વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા ૫૦ લાખથી વધુ ખરીદી અને વેચાણના ઓર્ડર આપવામાં આવ્યા છે.

જાણકારોએ જણાવ્યું હતું કે લગભગ ૪૫ ટકા જાહેર ખરીદીના ઓર્ડર સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને આપવામાં આવ્યા છે, જે ૨૫ ટકાની ફરજિયાત જરૂરિયાત કરતાં વધુ છે.

કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો દ્વારા માલ અને સેવાઓની ઓનલાઈન ખરીદી માટે સરકારી ઈ-માર્કેટપ્લેસ પોર્ટલ ૯ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી અત્યાર સુધીની વાત કરીએ તો આ પોર્ટલ દ્વારા રૂ. ૧૭.૩૩ લાખ કરોડની સરકારી ખરીદી કરવામાં આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધીમાં જેમ પોર્ટલ પર ૪ લાખ કરોડ રૂપિયાના ૫૦ લાખથી વધુ ખરીદીના ઓર્ડર પ્રાપ્ત થયા છે. અપેક્ષા છે કે આ ખરીદી ગત વર્ષના સ્તરને વટાવી જશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પોર્ટલ પર ૭૨ લાખ ઓર્ડર આપવામાં આવ્યા હતા, જેની કિંમત ૫.૪૩ લાખ કરોડ રૂપિયા હતી.

ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ પાસે હાલમાં ૧.૫ લાખથી વધુ સરકારી ખરીદદારો અને ૬૨ લાખથી વધુ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ છે, જે વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે. હાલમાં, સરકારી વિભાગો, મંત્રાલયો, જાહેર ક્ષેત્રના એકમો, રાજ્ય સરકારો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો આ પોર્ટલ દ્વારા વ્યવહાર કરી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોનામાં આગેકૂચ,ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા | Gold surges silver prices rise again after op…

ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી | surat b…

પશ્ચિમ એશિયા કટોકટીએ ભારત-GCC FTAની વાટાઘાટો ધીમી કરી | West Asia crisis slows India GCC FTA talks

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સોનામાં આગેકૂચ,ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા | Gold surges silver prices rise again after op…
GUJARAT

મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવ બે તરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. દિવસના અંતે સોનાના ભાવ...

Read more

ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી | surat b…

પશ્ચિમ એશિયા કટોકટીએ ભારત-GCC FTAની વાટાઘાટો ધીમી કરી | West Asia crisis slows India GCC FTA talks

પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ | Keeping in view sufficient avail…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In