• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનું ફરી રૂ.4000તૂટયું: ચાંદી રૂ.25 હજાર ગબડી: ચીનના ટ્રેડરની ચાંદીમાં જંગી વેચવાલી | Gold breaks R…

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સોનું ફરી રૂ.4000તૂટયું: ચાંદી રૂ.25 હજાર ગબડી: ચીનના ટ્રેડરની ચાંદીમાં જંગી વેચવાલી | Gold breaks R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી ઝડપી ગબડયા હતા. વિશ્વ બજારમાંમ કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ ગયાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજાર ગબડતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર પણ ઘટતાં દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે દેશના ઝવેરી બજારો આજે ઝડપી ગબડયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીનાં ભાવમાં કિલોના રૂ.૨૫ હજારનિો તીવ્ર કડાકો બોલાઈ જતાં બજારના ઝવેરીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૫૦૫૬થી ૫૦૫૭ ડોલરથી ગબડી નીચામાં ભાવ ૪૭૯૧  થઈ ૪૮૫૮થી ૪૮૫૯ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં સોનામાં ફંડોની વેચવાલી વધી હતી. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ આજે ઝડપી ૧૩થી ૧૪ ટકા તૂટી ગયા હતા. 

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના  ૯૦.૨૩ વાળા તૂટી નીચામાં ભાવ ૭૩.૫૬ થઈ ૭૬.૩૭થી ૭૬.૩૮ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૯૮ વાળા નીચામાં ભાવ ૨૦૩૬ થઈ ૨૦૩૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૮૩૨ વાળા નીચામાં ભાવ ૧૬૬૯  થઈ ૧૬૮૩થી ૧૬૮૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૪  ટકા નરમ હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ  ૮થી ૯ ટકા જ્યારે પેલેડીયમના ભાવ ૪થી ૫ ટકા તૂટયા હતા.

ચીનથી મળતા સમાચાર મુજબ ત્યાંના એક મોટા કોમોડિટી ટ્રેૈડર્સ દ્વારા ૨૦૨૨થી ૨૦૨૬ દરમિયાનના ગાળામાં સોનામાં તેજીનો વેપાર કરી આશરે ૩ અબજ ડોલરનો નફો કર્યો હતો અને હવે ચીનના આ ટ્રેડરે ચાંદીમાં મંદીનો  વેપાર શરૂ કર્યો છે! ચીનમાં શાંઘાઈ વાયદા બજારમાં આ ટ્રેડર એક્ટીવ રહ્યો છે આ ટ્રેડરે હવે ચાંદી વાયદામાં મંદીની મોટી પોઝીશન ઊભી કરી છે આ ટ્રેડરની ચાંદીમાં મંદીના વેંચાણની પોઝીશન હાલ આશરે ૪૫૦ ટન જેટલી ગણાઈ છે. ચાંદીના મંદીના વેપારમાં આ ટ્રેડરે ૨૮૮ મિલીયન ડોલરનો નફો કરી લીધો છે.

દરમિયાન, અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ આજે તૂટી કિલોના રૂ.૨૬૦૦૦૦ જ્યારે સોનાના ભાવ તૂટી ૧૦ ગ્રામદીઠ ૯૯૫ના રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૦૦૦ બોલાયા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ગબડી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૧૮૯૧ તથા ૯૯૯ના રૂ.૧૫૨૫૦૨ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ગબડી રૂ.૨૫૨૨૩૨ થઈ રૂ.૨૫૪૩૩૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૭૦૦૦ ગબડી રૂ.૬૫૪૦૬ બોલાઈ ગયા હતા.

એમસીએક્સ ખાતે ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૨૫૮૦૯૬ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૨૫૮૦૯૬ અને નીચામાં રૂ.૨૩૯૦૦૦ના મથાળે અથડાઈ, રૂ.૨૬૮૮૫૦ના આગલા બંધ સામે રૂ.૧૬૯૫૫ ઘટી રૂ.૨૫૧૮૯૫ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની  ફેબુ્રઆરીવાયદો રૂ.૧૭૭૫૯ ઘટી રૂ.૨૫૯૦૩૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો  ફેબુ્રઆરી વાયદો રૂ.૧૭૯૧૯ ઘટી રૂ.૨૫૯૦૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
GUJARAT

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

Amreli Crime News : અમરેલી જિલ્લાના વડિયામાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક અત્યંત આઘાતજનક...

Read more

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In