• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? | stock market cras…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? | stock market cras…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

Load More

Reserve Bank Of India : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દરમિયાન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 350 પોઈન્ટ તૂટીને 83,000ની સપાટી નીચે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ ગબડીને 25,500ની નીચે સરકી ગયો છે.

BSE ના ટોપ 30 શેરોમાંથી 21 શેરો ઘટાડા સાથે લાલ નિશાનમાં છે, જ્યારે માત્ર 9 શેરોમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને IT શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. ટેક મહિન્દ્રા, TCS, ઈન્ફોસિસ અને વિપ્રો જેવા શેરોમાં મોટો કડાકો જોવાયો છે. આ ઉપરાંત NTPC, HDFC અને મારુતિના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

સોના અને ચાંદીના ભાવમાં પણ ગાબડું

શેરબજારની સાથે સોના અને ચાંદીના ભાવમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી: મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર ચાંદી 12,000 રૂપિયા તૂટીને 2.29 લાખ રૂપિયા પર આવી ગઈ છે. સોનું: સોનાના ભાવમાં પણ આશરે 2,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને તે 1.49 લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ETF: ગોલ્ડ ETF માં 2% અને સિલ્વર ETF માં આશરે 6% નો ઘટાડો નોંધાયો છે.

ઘટાડાનું કારણ: આ ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક બજાર છે. આંતરરાષ્ટ્રીય બજાર (COMEX) પર ગુરુવારે ચાંદી 20% સુધી તૂટી હતી, જેની અસર શુક્રવારે ભારતીય બજાર (MCX) પર જોવા મળી રહી છે.

બજારની સ્થિતિ: 63 શેરોમાં લોઅર સર્કિટ

BSE પર લિસ્ટેડ 3,348 શેરોમાંથી 1,170 શેર તેજીમાં છે, જ્યારે 2,017 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. 41 શેરો તેમની 52-અઠવાડિયાની ઊંચી સપાટીએ છે, જ્યારે 45 શેરો નીચી સપાટીએ છે. 82 શેરોમાં અપર સર્કિટ અને 63 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે.

આ પણ વાંચો : ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

શા માટે ઘટ્યું શેરબજાર?

ગુરુવારે અમેરિકી બજાર (વોલ સ્ટ્રીટ) માં ભારે વેચવાલીને કારણે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. Dow Jones આશરે 600 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. S&P 500 માં પણ 1% થી વધુનો ઘટાડો નોંધાયો, જેના કારણે IT શેરોમાં સૌથી વધુ નુકસાન થયું છે.

રેપો રેટ યથાવત: EMI માં કોઈ ફેરફાર નહીં

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેને અગાઉની જેમ જ 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તમારા હોમ લોન કે કાર લોનના EMI માં કોઈ ફેરફાર થશે નહીં.

Next Post
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut…

વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…
GUJARAT

સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું સુરત:શુક્રવાર:  ૧૫૮-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય...

Read more

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In