• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઉથલપાથલ વચ્ચે RBIનો મોટો નિર્ણય! ઈન્ફ્લેશન મોનિટરિંગ ફ્રેમવર્કમાં સમાવેશ…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઉથલપાથલ વચ્ચે RBIનો મોટો નિર્ણય! ઈન્ફ્લેશન મોનિટરિંગ ફ્રેમવર્કમાં સમાવેશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

Load More

RBI adds precious metals to inflation monitoring framework with onions, tomatoes : ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે બેઠક બાદ મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. રેપો રેટમાં કોઈ જ ફેરબદલ ન કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી તમારી લોનના હપ્તામાં કોઈ ફેરફાર થશે નહીં. આ સિવાય MSME બિઝનેસ માટે લોનની રકમ વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. સોના-ચાંદીને લઈને પણ મોટો નિર્ણય લેવામમાં આવ્યો છે. 

સોના-ચાંદી અંગે RBIનો મોટો નિર્ણય

રિઝર્વ બેન્કે કહ્યું છે કે ઈન્ફ્લેશન મોનિટરી ફ્રેમવર્કમાં જે વસ્તુઓ પર નજર રાખવામાં આવે છે તે લિસ્ટમાં સોના-ચાંદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે અત્યાર સુધી આ ફ્રેમવર્કમાં ડુંગળી અને ટામેટાં જેવી વસ્તુઓની કિંમત પર નજર રાખવામાં આવતી હતી. હવે સોના-ચાંદીની કિંમતો પર પણ નજર રાખવામાં આવશે. જોકે વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય સોના-ચાંદીની કિંમતોમાં અચાનક જ વધારા-ઘટાડાને જોતાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયની સોના-ચાંદીની કિંમતો પર કોઈ અસર નહીં થાય. 

નોંધનીય છે કે અમેરિકન ડોલર નબળો થવાના કારણે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની કિંમતમાં છેલ્લા 4 મહિનાથી ભારે તેજી જોવા મળી રહી છે. જોકે વચ્ચે અચાનક જ બંને કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો પણ થયો હતો. સોના-ચાંદીની કિંમત મોટા ભાગે સ્થિર માનવામાં આવતી અને તેમાં ધીમે ધીમે વધારો થતો હતો. પણ હાલના દિવસોમાં ભારે તેજીના કારણે ચાંદી તો એક સમયે 4 લાખ રૂપિયાને પાર જતી રહી હતી. જે બાદ કિંમતો ક્રેશ પણ થઈ.

RBI અનુસાર ભારતમાં મોંઘવારી કાબૂમાં છે. સોનું-ચાંદી છોડીને ભારતમાં મોંઘવારી દર 2.6 ટકા હતો. જોકે સાથે સાથે ચેતવણી પણ આપી છે કે વૈશ્વિક ઉથલપાથલ, ઉર્જા બજારોમાં અસ્થિરતા, મોસમમાં બદલાવના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ ક…

ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…
GUJARAT

– ખેડા જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ  – એકને ઈજા, લીંબાસી પોલીસ દ્વારા અકસ્માત મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ...

Read more

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In