• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

Load More

India MEA Statement: પાકિસ્તાનના ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારના ઇમામબર્ગમાં આજે(6 ફેબ્રુઆરી, 2026) શિયા મસ્જિદની બહાર થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થઈ ગયા છે અને 170થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ આ બ્લાસ્ટનો આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. જોકે, હુમલો થતાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના ભારત અને અફઘાનિસ્તાન પર આરોપ લગાવ્યો છે. ત્યારે હવે આ મામલે ભારતે પાકિસ્તાનના આરોપ ફગાવતા સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.

ભારતે પાકિસ્તાનના આરોપો ફગાવ્યા

ભારતે ઇસ્લામાબાદમાં થયેલા બ્લાસ્ટને લઈને શાહબાઝ શરીફ સરકાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે, આવા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પડોશી દેશ પોતાના ઘરેલું કારણોથી ઉદ્ભવતી સમસ્યાઓ માટે બીજાઓ પર દોષારોપણ કરીને પોતાને ભ્રમિત કરી રહ્યો છે.

ઇસ્લામાબાદમાં થયેલો બ્લાસ્ટ નિંદનીય: ભારતીય વિદેશ મંત્રાલય

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘આજે ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં થયેલો બોમ્બ બ્લાસ્ટ નિંદનીય છે, અને ભારત જાનમાલના નુકસાન માટે સંવેદના વ્યક્ત કરે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેના સામાજિક માળખાને અસર કરતી સમસ્યાઓને ગંભીરતાથી સંબોધવાને બદલે પાકિસ્તાન પોતાના ઘરેલું કારણોથી ઉદ્ભવતી સમસ્યાઓ માટે બીજાઓ પર દોષારોપણ કરીને પોતાને ભ્રમિત કરી રહ્યું છે. ભારત આવા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે, જે ફક્ત પાયાવિહોણા જ નહીં પણ અર્થહીન પણ છે.’

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ભારત પર લગાવ્યો છે આરોપ

શુક્રવારની નમાજ દરમિયાન ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદની બહાર થયેલા આત્મઘાતી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 31 લોકો માર્યા ગયા છે અને લગભગ 170 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ થતાં જ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના ભારત અને અફઘાનિસ્તાન પર આરોપ લગાવ્યો. તેમની જૂની આદત મુજબ, તેમણે કહ્યું કે, ‘બ્લાસ્ટખોરો ભારત સમર્થિત જૂથો સાથે જોડાયેલા હોઈ શકે છે.’ કોઈપણ પુરાવા વિના ભારત પર આતંકવાદી ઘટનાઓનો આરોપ લગાવવો પાકિસ્તાનમાં આદત બની ગઈ છે.

બ્લાસ્ટ કેવી રીતે થયો? પ્રત્યક્ષદર્શીઓએ આપી માહિતી

ઇસ્લામાબાદમાં બ્લાસ્ટ ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં ખાદીજાતુલ કુબ્રા મસ્જિદ-કમ-ઇમામ્બરામાં થયો હતો. મસ્જિદના પ્રવેશદ્વાર પર રોકાયા બાદ આત્મઘાતી બ્લાસ્ટખોરે પોતાને ઉડાવી દીધો. પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો કે આતંકવાદીઓએ પહેલા ગોળીબાર કર્યો અને પછી બોમ્બ બ્લાસ્ટ કર્યો. જીઓ ન્યૂઝ અનુસાર, જ્યારે આતંકવાદીને મસ્જિદના મુખ્ય દરવાજા પાસે એક ગાર્ડે અટકાવ્યો, ત્યારે તેણે ગોળીબાર કર્યો. તે મસ્જિદ વિસ્તાર તરફ દોડી ગયો અને પોતાને ઉડાવી દીધો. બોમ્બરે એટલા શક્તિશાળી બ્લાસ્ટકનો ઉપયોગ કર્યો કે તેનાથી નજીકના ઘરોની બારીઓ તૂટી ગઈ. આ હુમલો ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવની પાકિસ્તાન મુલાકાત દરમિયાન થયો હતો.

Next Post
ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …
GUJARAT

– ખેડા-અમદાવાદ હાઈવે પર પલાણા બ્રીજ પાસે  – તંત્રની બેદરકારી : હાઈવે ઓથોરિટીએ પોલીસને જાણ કરી છતાં ડમ્પર હટાવવાની તસ્દી...

Read more

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

થાનમાં મિની વાવાઝોડા બાદ 10 દિવસથી સ્ટ્રીટ લાઈટો ગુલ | Street lights out for 10 days after mini cycl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In