• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Load More

Naxal Encounter: મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી સફળતા મળી છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં તેલંગાણાનો કુખ્યાત નક્સલી નેતા પ્રભાકર ઉર્ફે લોકેટી ચંદર રાવને ઠાર માર્યો છે. પ્રભાકર પર સરકારે 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સમગ્ર ઓપરેશનમાં કુલ સાત નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં ત્રણ મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર

આ ઓપરેશન છેલ્લા ત્રણ દિવસથી નારાયણપુર-ગઢચિરોલી સરહદ પર આવેલા ફોડેવાડા ગામ પાસેના જંગલોમાં ચાલી રહ્યું હતું. ગઢચિરોલી પોલીસની સ્પેશિયલ નક્સલ વિરોધી યુનિટ ‘C-60’ ની 14 ટુકડીઓએ ગુપ્ત માહિતીના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન જંગલમાં છુપાયેલા નક્સલીઓએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે વળતી કાર્યવાહી કરતા સાત માઓવાદીઓને ઠાર કર્યા હતા. ઘટનાસ્થળેથી ત્રણ એકે-47 રાઈફલ, એક એસએલઆર અને એકે.303 રાઈફલ સહિતનો હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

જોકે, આ ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ એક બહાદુર જવાન ગુમાવ્યો છે. C-60ના 38 વર્ષીય જવાન દીપક ચિન્ના મદાવી સારવાર દરમિયાન શહીદ થયા છે, જ્યારે અન્ય એક જવાન જોગા મદાવી ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ જોખમ બહાર હોવાનું કહેવાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રભાકર જેવા ટોચના કેડરના નેતાના મોતથી આ વિસ્તારમાં નક્સલી પ્રવૃત્તિઓને મોટો ફટકો પડશે. હાલમાં પણ આસપાસના જંગલોમાં અન્ય નક્સલીઓ છુપાયા હોવાની આશંકાએ સઘન સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ

Next Post
‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supreme …

‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supreme ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

ગાંધીનગર નજીક દેહગામ નરોડા હાઇવે ઉપર એક યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો બીજાની શોધખોળ ઃ પોલીસ દ્વારા તપાસ શરૃ ગાંધીનગર...

Read more

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In