• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

PSU બેંકોનો નફો વધ્યો, મજબૂત ટ્રેઝરી યિલ્ડે વ્યાજ આવકની ખાધને સરભર કરી | PSU banks’ profits rise str…

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
PSU બેંકોનો નફો વધ્યો, મજબૂત ટ્રેઝરી યિલ્ડે વ્યાજ આવકની ખાધને સરભર કરી | PSU banks’ profits rise str…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ : વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત ટ્રેઝરી આવકના જોર જાહેર ક્ષેત્રની બેંકોની નફાકારકતાને ટેકો મળ્યો છે. ટ્રેઝરી ઈન્કમ વધતા નેટ વ્યાજ આવક વૃદ્ધિની મંદીને સરભર કરવામાં મદદ મળી હતી.

સરકારી બોન્ડ યિલ્ડમાં વધારો થવા છતાં, બેંકો રેકોર્ડ ટ્રેઝરી ગેઈન મેળવવામાં સક્ષમ હતી. આઈપીઓમાં ભાગીદારી, કરન્સી સ્વેપમાં ખરીદ/વેચાણ પર કમિશન અને ઓપન માર્કેટ ઓપરેશન્સમાં બિડ ખરીદવા વગેરેના જોરે આ આવક વૃદ્ધિ થઈ હતી.

આ ત્રિમાસિકગાળામાં લોન વૃદ્ધિમાં વધારો થયો છે, પરંતુ ધીમી ડિપોઝિટ વૃદ્ધિએ નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વૃદ્ધિને મર્યાદિત કરી છે. પોલિસી રેપો રેટમાં કુલ ૧૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડા છતાં, નેટ ઈન્ટરેસ્ટ માર્જિન દબાણ હેઠળ રહ્યા હતા.

માર્કેટ એક્સપર્ટસના મતે ૨૦૨૬ના બીજા અને ત્રીજ ક્વાર્ટર દરમિયાન બોન્ડ યિલ્ડમાં વધારો થવાથી મર્યાદિત ટ્રેડિંગ તકો અથવા માર્ક-ટુ-માર્કેટ લાભ જોવા મળ્યો છે.

કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોમાં વિવિધ કારણોસર ટ્રેડિંગ લાભ જોવા મળ્યો જેમકે કેનેરા રોબેકો અને કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સના આઈપીઓ દરમિયાન હિસ્સાના વેચાણને કારણે કેનેરા બેંકમાં ટ્રેડિંગ આવકમાં વધારો જોવા મળ્યો. કેટલીક બેંકોએ આરબીઆઈના ઓપન માર્કેટ ઓપરેશ ખરીદી ઓક્શન હેઠળ તેમના હેલ્ડ-ટુ-મેચ્યોરિટી પોર્ટફોલિયોમાં રાખવામાં આવેલી સિક્યોરિટીઝ વેચવાથી પણ નફો રળ્યો છે.

આરબીઆઈ દ્વારા પોલિસી રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો અને લિક્વિડિટીને સરળ બનાવવાના હેતુથી મોટા ઓપન માર્કેટ ઓપરેશન્સની જાહેરાત છતાં ડિસેમ્બરમાં બોન્ડ યિલ્ડ મજબૂત થઈ છે. ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્ચમાર્ક ૧૦-વર્ષના સરકારી બોન્ડ યિલ્ડમાં ૨ બેસિસ પોઈન્ટનો નજીવો વધારો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ઉત્તરસંડા એસ. ટી. સ્ટેન્ડ સામે એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત | Youth dies after falling asleep in Ac…

ઉત્તરસંડા એસ. ટી. સ્ટેન્ડ સામે એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત | Youth dies after falling asleep in Ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા | Police raids at three diff…

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a…

વડોદરાઃ ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ | dabhoi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …
GUJARAT

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વર્લી મટકાના જુગાર ધંધાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ...

Read more

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા | Police raids at three diff…

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત : એક્ટિવા ચાલક કિશોર ઈજાગ્રસ્ત બન્યો | Hit and run a…

વડોદરાઃ ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ | dabhoi…

જેલના સળિયા પાછળથી સીધા પાલિકાની બેઠકમાં: જામનગરમાં જેલમાંથી આવેલા કોર્પોરેટરોની એન્ટ્રી | Jailed Co…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In