• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિવિલિયન પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ સરકારના પેન્શનના કઠોર નિયમ સામે આગામી તા.13 ના અમદાવાદમાં યોજા…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિવિલિયન પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ સરકારના પેન્શનના કઠોર નિયમ સામે આગામી તા.13 ના અમદાવાદમાં યોજા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…

MSUની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે NSUI દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ | NSUI’s protes…

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ…

Load More

Jamnagar : ફોરમ ઓફ સિવિલિયન પેન્શનર્સ એસોસીએશનના બેનર હેઠળ કેન્દ્ર સરકારે પેન્શન માટે બનાવેલ કઠોર નિયમોને સેન્ટ્રલ ગવર્મેન્ટના 8 માં પગાર પંચમાંથી દુર કરવાની માંગણી સાથે અને આ નિયમોનો વિરોધ દર્શાવા સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો, પી એન્ડ ટી પેન્શનર્સ એશો, બીએસએનએલ તથા ડોટ પેન્શનર્સ એશો, દ્વારા તા.13.02.2026ના સરદાર બાગ પાસે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ધરણા કરવામાં આવશે. જેમાં જામનગરના આગેવાનો પણ જોડાશે.

ફોરમ ઓફ સીવીલીયન પેન્શનર્સ એસોસીએશન દ્વારા નક્કી કર્યાં મુજબ દરેક રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન માટે બનાવે કઠોર નિયમોને અને આ કઠોર નિયમોને સેન્ટ્રલ ગવર્મેન્ટના 8 માં પગાર પંચમાંથી દુર કરવાની માંગણી સાથે ફોરમ ઓફ સીવીલીયન પેન્શનર્સ એસોસીએશનના બેનર હેઠળ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ધરણાનું તા.13.02.2026 ના સવારે 11 થી 13 વાગ્યા સુધીના ઓલ ઈન્ડિયા બીએસઇનો ડોટ પેન્શનર એસોસીએશન અને અન્ય સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો.અમદાવાદના એસોસિએશન સાથે મળી ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનને ઉદ્દેશી સીવીલીયન પેન્શનર્સ સહી એકત્ર કરાવી તા.13.02.2026ના 4:30 વાગ્યે કલેકટર (અમદાવાદ) ને આગેવાનો દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. ફેબ્રુઆરી માસમાં પોલીટીકલ પાર્ટીના આગેવાનો પણ સંપર્ક કરવામાં આવશે. જેસીએમ સ્ટાફ સાઈડ તરફ થી કોઈ પ્રોગ્રામ જાહેર કરવામાં આવે તો તેમાં જોડાઈ પ્રોગ્રામ સફળ બનાવવો. માર્ચના પ્રથમ અઠવાડિયામાં FCPAના આગેવાનોની મીટીંગમાં ભાવી કાર્યક્રમો નક્કી કરવાનું ઠરાવવામાં આવેલ હોવાનુ મનુભાઈ ચનિયારા (AIBDPA) ના ગુજરાતના સેક્રેટરી તથા સેન્ટ્રલ હેડ કવાટરના વાઈસ પ્રેસિડેન્ટ જણાવે છે.

Next Post
જોડિયા માટેના નવા એસ.ટી. બસ સ્ટેન્ડના ભુમિ પુજન બાબતે રાજયના એસ.ટી. નિગમની ઘરની ધોરાજી | controvery …

જોડિયા માટેના નવા એસ.ટી. બસ સ્ટેન્ડના ભુમિ પુજન બાબતે રાજયના એસ.ટી. નિગમની ઘરની ધોરાજી | controvery ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…

વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…

MSUની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે NSUI દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ | NSUI’s protes…

MSUની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે NSUI દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ | NSUI’s protes…

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ…

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ…

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…
GUJARAT

Vadodara Theft Case : વડોદરાના તરસાલીમાં મનોકામના સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા દિનેશભાઈ પરશુરામભાઈ ગત...

Read more

MSUની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે NSUI દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ | NSUI’s protes…

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ…

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર…

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In