• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land…

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Land Fraud in Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે માનવતા અને કાયદાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક શખસે પોતાના સગા મૃતક ભાઈની જમીન હડપવા માટે માત્ર કૌટુંબિક વિશ્વાસઘાત જ નથી કર્યો, પરંતુ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને આખું નકલી દસ્તાવેજી નેટવર્ક ઊભું કર્યું છે. પત્ની અને પુત્ર હયાત હોવા છતાં મૃતક ભાઈને ‘નિસંતાન અને અપરિણિત’ દર્શાવી સરકારી રેકોર્ડમાં છેતરપિંડી આચરવામાં આવી છે.

કેવી રીતે આચર્યું કૌભાંડ?

મળતી માહિતી અનુસાર, સજોડ ગામે મૃતક બલા છગન રાઠવાના ભાઈ સબૂર છગન રાઠવા પર આ ગંભીર આરોપ લાગ્યા છે. ભાઈના અવસાન બાદ જમીન મેળવવાની લાલચમાં સબૂરે પંચાયત અને મહેસૂલ વિભાગના નામે નકલી કાગળો તૈયાર કર્યા હતા.

સબૂર છગન રાઠવાએ મૃતક ભાઈને કાગળ પર અપરિણિત અને નિસંતાન જાહેર કર્યાં હતા. આ ઉપરાંત તલાટીની ખોટી સહી અને ગ્રામ પંચાયતના નકલી સિક્કાનો ઉપયોગ કર્યો હતો.  પેઢીનામામાં સાક્ષીઓના ખોટા ફોટા અને બોગસ સહીઓ કરી સરકારી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરી હતી. આ નકલી દસ્તાવેજોના આધારે 7/12 અને 8-A માં પણ પોતાના નામની એન્ટ્રી પડાવી દીધી હતી.

આ પણ વાંચો: થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત

તલાટીનો દાવો કર્યો

આ મામલે જ્યારે સજોડ ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તલાટીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું કે પંચાયતના રેકોર્ડ પર રજૂ થયેલા તમામ દસ્તાવેજો બોગસ છે. દસ્તાવેજોમાં કરવામાં આવેલી તલાટીની સહી પણ નકલી છે, જે સૂચવે છે કે આ કોઈ મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે.

સિસ્ટમ સામે મોટા સવાલ 

આ ઘટનાએ સરકારી કચેરીઓની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, નકલી સહી-સિક્કાવાળા કાગળો મહેસૂલ કચેરીમાં સ્વીકારાયા કેવી રીતે? વારસાઈ નોંધ કરતી વખતે હકદાર વારસદારોની ખરાઈ કેમ ન કરવામાં આવી? શું આ કૌભાંડમાં કચેરીના કોઈ કર્મચારીની મિલીભગત છે?

પીડિત પુત્રની ન્યાયની ગુહાર

મૃતકનો પુત્ર, જે કાગળ પર પોતાના પિતાનો વારસદાર જ રહ્યો નથી, તે આજે ન્યાય માટે દર-દર ભટકી રહ્યો છે. તેણે તમામ નકલી દસ્તાવેજો સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. પીડિતની માંગ છે કે જમીન પરથી ખોટું નામ કમી કરવામાં આવે અને નકલી દસ્તાવેજ બનાવનાર કાકા તેમજ તેમાં મદદગાર અન્ય લોકો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જો કે, પ્રાંત અધિકારીએ આ મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Next Post
થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…

થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
GUJARAT

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

“પૈસા નહીં આપે તો પતાવી દઈશ”ની ધમકી આપનાર વ્યાજખોરોને પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: “બે...

Read more

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. …

આવતા મહિને ચાર દેશોની મુલાકાતે જશે PM મોદી, યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત | PM Modi’s Europe Visit 20…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In