• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આઠ ફોન અને ૨૫ મોબાઇલ ફોન સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા | ahmedabad crime branch officials cracked f…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
આઠ ફોન અને ૨૫ મોબાઇલ ફોન સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા | ahmedabad crime branch officials cracked f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

Load More

અમદાવાદ,શનિવાર

ફ્લીપ કાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઇન સાઇટ પરથી આઇફોન અને સેમસંગના ફોન ઓર્ડર
કર્યા બાદ પાર્સલને ખાસ ટેકનીકથી ખોલીને અસલી મોબાઇલ ફોન ચોરી કરીને તેના બદલે
ફોનના બોક્સમાં ડમી મોબાઇલ ફોન મુકીને લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ઉચાપત
કરવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે પાંચ આરોપીઓેને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ
પાસેથી આઠ મોબાઇલ ફોન
, ૨૫ ડમી મોબાઇલ ફોન, ડમી ગેમ પ્રોસેસર, હેર ડઇર અને  પાર્સલ ખોલવા માટેના ખાસ લિક્વીડ સહિતનો
મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 શહેરના નરોડામાં આવેલા એક લોજીસ્ટીક હાઉસમાંથી ફ્લીપ કાર્ટના પાર્સલમાંથી
આઇફોન
, સેમસંગના ફોનની ચોરી
કરીને તેમાં નકલી ફોન મુકીને છેતરપિંડી કરવાના મામલે ક્રાઇમબ્રાંચે હાથ ધરેલી
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં રામલાલ ગેહલોત (રહે. શાસ્ત્રીનગર
, ઝાલોર), મનોજ માલી (રહે.એફસીઆઇ કોલોની, ઝાલોર), ભરત માલી (રહે.એફસીઆઇ કોલોની, ઝાલોર), વિશાલ પંચાલ (રહે.હરીકૃષ્ણ
એપાર્ટમેન્ટ
, કતારગામ, સુરત) અને વિશાલ બાવરી (રહે. નોબલનગર, અમદાવાદ)ને  ઝડપીને તેમની પાસેથી આઠ મોબાઇલ ફોન, ૨૫ ડમી મોબાઇલ ફોન, ૩ ડમી ઇયર બડ, 
૧૨ ડમી
ગેમ પ્રોસેસર
, કેમેરા લેન્સ, હેર ડઇર, ગ્લુ રિમુવર લિક્વીડની ત્રણ બોટલ, ઇન્જેક્શન, 
પ્લાસ્ટીક
રોલ અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આઠ ફોન અને ૨૫ મોબાઇલ ફોન સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા 2 - imageઆ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલાએ વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું
કે  ઝાલોરમાં રહેતા રામલાલ
, મનોજ માલી અને ભરત માલી મુખ્ય માસ્ટર
માઇન્ડ હતા. જે એમેઝોન અને ફ્લીપ કાર્ટ જેવી ઓનલાઇન સાઇટ પરથી કિંમતી આઇફોન અને
સેમસંગ કે અન્ય કિંમતી ચીજવસ્તુઓનો ઓર્ડર બનાવટી સરનામે કરાવીને તે  પાર્સલને ગ્લુ રિમુવર લીક્વીડની મદદથી ખોલીને
તેમાંથી ફોનનું બોક્સ ખોલ્યા બાદ અસલી ફોનને કાઢીને તેમાં ડમી ફોન મુકીને
ફરીથી  પ્લાસ્ટીક લગાવીને પેક કરીને
પાર્સલને પહેલા જેવું બનાવીને ઓર્ડર કેન્સલ કરીેને પાર્સલને પરત મોકલી આપતા હતા.
આમ
, આ મોડ્સ ઓપરેન્ડીથી સુરત, ઝાલોર અને વડોદરામાં લાખો રૂપિયાની
કિંમતના ૫૦થી વધુ મોબાઇલ ફોનની ચોરી કરી હતી. જે અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ
કરી છે.

Next Post
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત …

રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …
GUJARAT

Vadodara News: વડોદરામાં ચાર મહિલાઓ દ્વારા સોસાયટી પાસે રહેતા શ્વાનના ત્રણ ગલુડિયાને કોથળામાં ભરી કારમાં લઈ જવાયા હોવાનો એક વીડિયો...

Read more

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In