• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…

satyasamachar by satyasamachar
February 8, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઇ : વૈશ્વિક મોરચે  આર્થિક અને જીઓપોલિટીકલ મોરચે મોટા ડેવલપમેન્ટ આકાર લઈ રહ્યા છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા વિશ્વ યુદ્વમાં વિશ્વને ધકેલશે એવો ફફડાટ ફેલાવીને સપ્તાહ પૂર્વે સુધી વિશ્વને અનિશ્ચિતતામાં ધકેલી રહ્યા હતા, તો અનપ્રેડિક્ટેબલ ટ્રમ્પે એકાએક ઈરાન સાથે વાટાઘાટ કરીને સમાધાન કરવા ઈરાનને મજબૂર કરવાનો માર્ગ અપનાવ્યો, તો બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્વનો અંત લાવવાનો મોટો સંકેત આપીને વૈશ્વિક અર્થતંત્રને ફરી પટરી પર લાવવાની દિશામાં પ્રશંસનીય પોઝિટીવ વલણ અપનાવાયું છે.  અમેરિકા સાથે ટ્રેડ ડિલમાં બન્ને  દેશો માટે વિન વિન કરારો થયાના અહેવાલોને જોતાં આગામી દિવસોમાં દ્વીપક્ષી વેપારની અનિશ્ચિતતા દૂર થવાની સાથે શકય છે કે, વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં મક્કમ ગતિએ તેજીની ચાલ જોવાશે. ટ્રેડ ડિલ સંમતિ આવી જતાં ભારતમાં ફરી વિદેશી રોકાણકારોની શેરોમાં વેચવાલી અટકતી જોવાઈ છે. જે પોઝિટીવ સંકેત છે. જો કે વિશ્વમાં ટેકનોલોજીકલ થઈ રહેલા ઝડપી પરિવર્તનને લઈ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આઈટી સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે જોખમી બન્યું હોવાના અહેવાલો આઈટી ક્ષેત્રને હચમચાવ્યું છે. કોર્પોરેટ પરિણામોની સીઝન સાથે વૈશ્વિક ડેવલપમેન્ટ પર નજરે આગામી સપ્તાહમાં નિફટી ૨૫૪૩૩ની ટેકાની સપાટીએ ૨૫૯૫૫ ઉપર બંધ થતાં  ૨૬૨૨૨ અને સેન્સેક્સ ૮૨૭૪૪ના સપોર્ટે ૮૪૪૨૨ ઉપર બંધ થતાં ૮૫૨૬૬ જોવાઈ શકે છે. 

અર્જુનની આંખે : BUTTERFLY GANDHIMATHI APPLIANCES LTD.

બીએસઈ (૫૧૭૪૨૧), એનએસઈ (BUTTERFLY) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, બટરફ્લાય ગાંધીમથી એપ્લાયન્સિસ લિમિટેડ(BUTTERFLY GANDHMATHI APPLIANCES LIMITED), વર્ષ ૧૯૮૬માં સ્થાપિત, કંપની હોમ કિચન અને ઈલેક્ટ્રિકલ એપ્લાયન્સિસની મેન્યુફેકચરર અનને ટ્રેડિંગ કરે છે. કંપનીએ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝયુમર ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડનો એક ભાગ છે, જે બીજીએએલમાં ૭૫ ટકા હોલ્ડિંગ ધરાવે છે અને ઓપરેશનલ અને મેનેજરિયલ સપોર્ટ પૂરો પાડે છે. કંપની બટરફલાય બ્રાન્ડ નામ હેઠળ હોમ એપ્લાયન્સિસ અને કિચન એપ્લાયન્સિસનું વેચાણ કરે છે. કંપની તેના પ્રમુખ દક્ષિણ ભારતીય બજારોમાં મિક્સર, પ્રેશર કૂૂકર અને ગેસ સ્ટોવમાં ત્રણ સાહસિકોમાં સ્થાન  ધરાવે છે, જે  રિટેલ અને ઈન્સ્ટીટયુશનલ ગ્રાહકો બન્ને પૂરા પાડે છે. કંપની ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઓનલાઈન ચેનલો દ્વારા નોંધપાત્ર આવક પણ મેળવેે છે. કિચન એપ્લાયન્સિસમાં મજબૂત બ્રાન્ડ ઈક્વિટીનો લાભ મેળવે છે. સમગ્ર દક્ષિણ ભારતમાં ૨૯,૦૦૦થી વધુ રિટેલરો અને ૭૫૦ ડિસ્ટ્રીબ્યુટરોના મજબૂત નેટવર્ક સાથે, કંપની બહોળી બજાર પહોંચ  અને કાર્યક્ષણ લાસ્ટ માઈલ ડિલિવરી સુનિશ્ચિત કરે છે.

ભૌગોલિક આવક વિભાજન : કંપની નાણાકીય વર્ષ ૨૦૨૫માં કુલ આવકના ૩ ટકા નિકાસ અનને ૯૭ ટકા સ્થાનિક આવક મેળવી છે.

સેગ્મેન્ટ મુજબ આવક : કિચન એપ્લાયન્સિસ ૭૪.૭૮ ટકા અનને અન્ય હોમ ઈલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ થકી ૨૫.૨૨ ટકા. 

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ : કંપની ૨૫થી વધુ એકરમાં ડિઝાઈન અને  પ્રોડક્ટસ ડેવલપમેન્ટ માટે ઈન્ટીગ્રેટેડ  મેન્યુફેકચરીંગ સવલત સાથે ઈન-હાઉસ આર એન્ડ ડી ટીમ ધરાવે છે.

બટરફ્લાય ગાંધીમથી  એપ્લાયન્સિસ લિમિટેડનું ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝયુમર ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ  દ્વારા ટેકઓવર માર્ચ ૨૦૨૨માં એક્વિઝિશન : ક્રોમ્પ્ટને બટરફ્લાયમાં ૫૫ ટકા ઈક્વિટી શેર મૂડી પ્રતિ શેર રૂ.૧૪૦૩ ભાવેે હસ્તગત કરી  હતી. જૂન ૨૦૨૨માં ક્રોમ્પટને  બટરફ્લાયમાં વધારાની ૨૬ ટકા  ઈક્વિટી શેર મૂડી પ્રતિ શેર રૂ.૧૪૩૪ ભાવે ઓપન ઓફર દ્વારા હસ્તગત કરી હતી. સપ્ટેમ્બર ૨૦૨૨માં સેબીની જરૂરીયાત મુજબ ન્યુનતમ પ્રમોટરર હોલ્ડિંગ પૂર્ણ કરવા ક્રોમ્પ્ટને બટરફ્લાયમાં ૬ ટકા ઈક્વિટી શેર મૂડી  વેચી  દીધી  હતી. હવે હાલમાં ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ બટરફ્લાયમાં ૭૫ ટકા ઈક્વિટી શેર મૂડી પ્રમોટર તરીકે ધરાવે છે.

ઉત્પાદનો : કિચન  એપ્લાયન્સિસ : એલપીજી  સ્ટોવ, મિક્સર ગ્રાઈન્ડર, ઈલેક્ટ્રિક રાઈસ કૂકર, પ્રેશર કૂકર, વેટ ગ્રાઈન્ડર, ચીમની, પાવર હોબ્સ, બિલ્ટ ઈન હોબ્સ, નોનસ્ટીક કૂકવેર. બ્રેકફાસ્ટ એપ્લાયન્સિસ : હેન્ડ બ્લેન્ડર, હેન્ડ મિક્સ, પોપ અપ ટોસ્ટર, સેન્ડવિચ મેકર, જયુસર મિક્સર ગ્રાઈન્ડર, વેક્યુમ ફ્લાસ્ક, વેજીટેબલ ચોપર, વોટર બોટલ. ઈલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ : આયર્ન  બોક્સ, એર કૂલર, વોશર, ટાવર ફેન, ઈલેક્ટ્રિક કેટલ,  એગ બોઈલર.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક૧૩.૬૩ ટકા વધીને રૂ.૨૯૩  કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૨.૭૨ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૭૮  ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯.૫૧ હાંસલ કરી છે.

(૨) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૨.૯૪ ટકા વધીને રૂ.૨૪૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૬.૦૯ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૩૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦.૭૭ કરોડ  હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬.૦૨ હાંસલ કરી છે.

(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૭ ટકા વધીને રૂ.૭૨૫ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો રૂ.૪૭.૪૯ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૭૨ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૪.૨૦   કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૧૩હાંસલ કરી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૦૨૫ કરોડ મેળવી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૭૧ કરોડ અને નેટ પ્રોફિટ માર્જન-એનપીએમ ૫.૨૦  ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૫૩.૨૫ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૯.૭૮ અપેક્ષિત છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક  રૂ.૧૧૫૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૮૩.૩૮ કરોડ નોંધાવી, અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૧૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ. ૫૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૩ અપેક્ષિત  છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : ૭૫ ટકા પ્રમોટર ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝયુમર ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ પાસે, ૨.૫૦ ટકા કોર્પોરેટસ પાસે, ૯.૬૨ ટકા એચએનઆઈઝ પાસે, ૧૦.૧૩ ટકા રિટેલ ઈન્વેસ્ટરો અનને ૨.૭૫ ટકા અન્યો પાસે છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૫૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૬૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૮૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૧૦, અપેક્ષિત રૂ.૨૪૩

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૩ના રૂ.૨૮.૯૦, માર્ચ ૨૦૨૪ના રૂ.૪.૧૪, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૮.૨૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૯.૭૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૩૩

પીઅર પીઈ રેશિયો : બજાજ ઈલેક્ટ્રિકલ ૪૭, હોકિન્સ કૂકર્સ ૩૮, ઓરિએન્ટ ઈલેક્ટ્રિક ૪૧, ટીટીકે પ્રેસ્ટિજ ૫૧, 

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ દ્વારા ૭૫ ટકા પ્રમોટર હોલ્ડિંગની, વર્ષ ૨૦૨૨માં બટરફ્લાય કંપનીને શેર દીઠ રૂ.૧૪૦૩ ભાવે હસ્તગત કરાયેલ, બટરફ્લાય ગાંધીમથી એપ્લાયન્સિસ લિમિટેડ, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૩૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૪૩ સામે શેર રૂ.૬૨૧ ભાવે ડોમેસ્ટિક એપ્લાયન્સિસ ઉદ્યોગના ૪૦ના પી/ઈ સામે ૧૮.૭૯ના પી/ઈએ  ટ્રેડ થઈ રેહ્યો છે.

Next Post
નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo…

નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

CHENNAI, INDIA / BUSAN, SOUTH KOREA —Selvi, the debut feature by Tamil writer-director Sailesh Rathnakumar, starring and produced by Anjali...

Read more

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In