• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહી કેનાલ રોડ પર જોખમી રીતે પડેલી લોખંડની એંગલોથી અકસ્માતની ભીતિ | Fear of accident due to dangerous…

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહી કેનાલ રોડ પર જોખમી રીતે પડેલી લોખંડની એંગલોથી અકસ્માતની ભીતિ | Fear of accident due to dangerous…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી | middle east war i…

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | …

Load More

– ઠાસરાના બાધરપુરા પાસેથી પસાર થતી

– તંત્રએ ભારે વાહનો રોકવા લગાવેલી રેલિંગ કોઈ વાહન ચાલકે તોડી પાડતા જીવનું જોખમ

ઠાસરા : ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ પાસેથી પસાર થતી મહી મુખ્ય કેનાલના રસ્તા પર તંત્રની બેદરકારી અને અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક ગંભીર અકસ્માતનું જોખમ ઉભું થયું છે. શાહપુરા તરફ જવાના નવા બનેલા ડામર રસ્તા પર સુરક્ષા માટે લગાવાયેલી લોખંડની રેલિંગ તૂટીને રસ્તા પર પડી હોવાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મહી કેનાલ ઠાસરા પેટા વિભાગની કચેરી દ્વારા તાજેતરમાં બનેલા નવા ડામર રસ્તાના રક્ષણ માટે અને અકસ્માતો અટકાવવા માટે બાધરપુરા કોતરિયા પુલ પાસે લોખંડની રેલિંગ (બેરિયર) લગાવવામાં આવી હતી. આ રેલિંગ લગાવવાનો મુખ્ય હેતુ લાકડા ભરેલા ટ્રેક્ટર કે દૂધના ટેન્કર જેવા ભારે વાહનોને પસાર થતા રોકવાનો હતો. પરંતુ, છેલ્લા ચાર-પાંચ દિવસમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા ભારે વાહન ચાલકે આ રેલિંગને જોરદાર ટક્કર મારી તોડી પાડી છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે લોખંડની વજનદાર એંગલ લગભગ ૧૦૦ ફૂટ જેટલી ઘસડાઈને રસ્તાની વચ્ચે આવી ગઈ છે. આ લોખંડની એંગલો રસ્તા પર આશરે ત્રણ ફૂટ જેટલી બહાર નીકળેલી હાલતમાં પડી છે.જે રાત્રિના અંધકારમાં અજાણ્યા વાહનચાલકોને આ લોખંડની એંગલ દેખાતી નથી. જેથી કોઈ દ્વિચક્રી કે નાનું વાહન આ એંગલ સાથે અથડાય, તો ચાલક સીધો મહી કેનાલમાં ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા છે. બાધરપુરા અને શાહપુરાના નાગરિકોની માંગ છે કે મહી કેનાલ ઠાસરા વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરે અને રસ્તા પર પડેલી આ જોખમી એંગલો હટાવી રસ્તો ખુલ્લો કરે. 

Next Post
કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી | middle east war i…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી | middle east war i…

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | …

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | …

મેં તેમને બેડરૂમમાં અન્ય યુવતી સાથે પકડ્યા: કેરળના મંત્રી પર પત્નીનો ગંભીર આરોપ | kb ganesh kumar wi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…
GUJARAT

Gold-Silver And Oil Price: ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી...

Read more

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી | middle east war i…

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | …

મેં તેમને બેડરૂમમાં અન્ય યુવતી સાથે પકડ્યા: કેરળના મંત્રી પર પત્નીનો ગંભીર આરોપ | kb ganesh kumar wi…

‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In