• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો: ભારતીય રેલવેમાં ID ચકાસણી ફર…

satyasamachar by satyasamachar
February 8, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો: ભારતીય રેલવેમાં ID ચકાસણી ફર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Indian Railway New ID Rule: લવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે બાંગ્લાદેશ અને નેપાળ સહિત આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં ચાલતી રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. અત્યાર સુધી ટ્રેનમાં નામ જણાવવામાં આવતાં અથવા તો સીટ નંબર કહેવામાં આવતાં પુષ્ટિ થઈ જતી હતી. જોકે હવે જે નામની સીટ હશે એનું ID ચેક કરવામાં આવશે. જો એક કરતાં વધુ વ્યક્તિ હોય તો કોઈ પણ એક વ્યક્તિની ID હોવી જરૂરી છે.

ભારતીય રેલવે ID ચકાસણીના નિયમો

2026ની 4 ફેબ્રુઆરીએ રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને લખેલા પત્રમાં જણાવ્યું કે રિઝર્વ ક્લાસમાં મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા એક મુસાફરે મૂળ ઓળખ પુરાવો રજૂ કરવું ફરજિયાત છે. જો આવું ન કરવામાં આવે તો તમામ મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરતા ગણવામાં આવશે. આથી તેમને દંડ પણ કરવામાં આવી શકે છે અને ટ્રેનમાંથી ઉતારી પણ મૂકવામાં આવી શકે છે.

ઝોનલ રેલવેને વધુમાં સૂચના આપવામાં આવી છે કે કોઈપણ મુસાફર જો કન્સેશનનો લાભ લેતો હોય અથવા ખાસ કેટેગરી માટે રાખેલા ક્વોટા હેઠળ ટિકિટ બુક કરતો હોય તો તેને માન્ય ઓળખ પુરાવો રજૂ કરવું પડશે. તેમની કન્સેશન અથવા રિઝર્વેશન ક્વોટાની દાવેદારી સાચી છે એ તેમણે ટ્રેનમાં સાબિત કરવું પડશે અને જો એ કરવામાં નિષ્ફળ રહ્યાં તો એ કન્સેશનના પૈસા ચૂકવવા પડશે.

રેલવે બોર્ડે 6 ફેબ્રુઆરીએ રજૂ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે “આ સૂચનાઓને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં જેમ કે નેપાળ, બાંગ્લાદેશ નજીકના વિસ્તારમાં ચેક કરવું ખૂબ જ જરૂરી છે. તેમ જ નિયમોનું કડક પાલન કરવામાં આવે એની જવાબદારી રેલવે કર્મચારીઓની છે.”

આ પણ વાંચો: કરોડો વર્ષો બાદ પૃથ્વીને મળવા આવ્યો ‘મહેમાન’! ભારતના આકાશમાં દેખાશે અજાયબી, પછી ક્યારેય પાછો નહીં ફરે!

રિઝર્વ ટિકિટ દરમ્યાન મુસાફરીમાં ID પુરાવો રાખવું ફરજિયાત

રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને રેલવે મુસાફરી દરમિયાન સાચો ઓળખ પુરાવો સાથે રાખવું ફરજિયાત છે. આ માટે રેલવે દ્વારા કેટલાક માન્ય ઓળખ પુરાવાની યાદી પણ રજૂ કરવામાં આવી છે:

• ભારતના ચૂંટણી આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલો મતદાર ફોટો ઓળખ કાર્ડ

• પાસપોર્ટ

• ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલો PAN કાર્ડ

• RTO દ્વારા આપવામાં આવેલું ડ્રાઇવિંગ લાઇસન્સ

• કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું સીરિયલ નંબર ધરાવતું ફોટો ઓળખ કાર્ડ

• માન્યતા ધરાવતી શાળા/કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ફોટો સાથેનું સ્ટુડન્ટ આઈડેન્ટિટી કાર્ડ

• ફોટો સાથેની નેશનલાઇઝ્ડ બેંક પાસબુક

• યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ એટલે કે આધાર કાર્ડ

Next Post
વધુ એક પ્લેન ક્રેશ! કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત | Private Jet Crashes in…

વધુ એક પ્લેન ક્રેશ! કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત | Private Jet Crashes in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…

પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…
GUJARAT

ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

India Military Spending 2025: વર્ષ 2025માં દુનિયાભરમાં પોતાની સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને રહ્યું...

Read more

પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In