• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંચમહાલ: ‘તું ગમતી નથી…’ પતિના આડા સંબંધ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પુત્ર સાથે મોતને વ્…

satyasamachar by satyasamachar
February 8, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પંચમહાલ: ‘તું ગમતી નથી…’ પતિના આડા સંબંધ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પુત્ર સાથે મોતને વ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Panchmahal News: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના માતરિયા વેજમા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતિના અન્ય યુવતી સાથેના આડા સંબંધો અને સાસરિયાઓના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને 28 વર્ષીય પરિણીતાએ પોતાના 5 માસના માસૂમ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આ મામલે મૃતકના પિયર પક્ષે પતિ, સાસુ અને દિયર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર મામલો?

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બારેલા ગામના ચડુભાઈ હીરાભાઈ માલીવાડની પુત્રી સંગીતાબેનના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે મોરવા હડફના માતરિયા વેજમા ગામના રાકેશ કાંતિભાઈ બારીયા સાથે થયા હતા. લગ્નજીવનના શરૂઆતના ગાળામાં બધું જ સુખરૂપ ચાલતું હતું અને સંગીતાબેને એક પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, થોડા સમય બાદ પતિ રાકેશના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધો હોવાની જાણ થતા ઘરમાં કંકાસ શરૂ થયો હતો.

માનસિક ત્રાસ અને આત્મહત્યા

પરિણીતાના પિયર પક્ષના જણાવ્યા અનુસાર, પતિ રાકેશ ઉપરાંત સાસુ મીરાબેન અને દિયર સુનિલ પણ સંગીતાબેનને “તું અમને ગમતી નથી, તારા પિતાના ઘરે જતી રહે” તેમ કહી અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા. આ સતત થઈ રહેલા ઘરેલુ ક્લેશથી કંટાળીને ગત 5 ફેબ્રુઆરીના રોજ સંગીતાબેન પોતાના ૫ માસના પુત્ર કિયાનને લઈને ઘરેથી નીકળી ગયા હતા. શોધખોળ બાદ માતા-પુત્રની લાશ ઘર નજીકના જ એક કૂવામાંથી મળી આવી હતી.

આ પણ વાંચો: અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન બાદ 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત

પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે કૂવામાંથી બંનેના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોરવા હડફની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ, પિયર પક્ષના આક્ષેપો અને ફરિયાદને આધારે મોરવા હડફ પોલીસે પતિ રાકેશ બારીયા, સાસુ મીરાબેન અને દિયર સુનિલ વિરુદ્ધ આપઘાત માટે મજબૂર કરવા બદલ (દુષ્પ્રેરણા) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ ગોધરા ડીવાયએસપી (DySP) દ્વારા કરવામાં આવી રહી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

Next Post
અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન બાદ 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત |…

અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન બાદ 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ
GUJARAT

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજાર...

Read more

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In