• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો | Gujarat’s Central…

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો | Gujarat’s Central…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digi…

Load More

PM Poshan Yojana: પીએમ પોષણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે ‘સેન્ટ્રલાઇઝ કિચન’ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. કુપોષણ સામે લડત લડવાનો ધ્યેય રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલાઇઝ કિચન ખોરંભે ચડ્યો છે. મહત્ત્વની વાત એછેકે, ખુદ મુખ્યમંત્રીએ જ નહીં, નાણાં મંત્રાલયે મંજૂરી આપી હોવા છતાંય પ્રોજેક્ટ આગળ ધપતો નથી. આદિવાસી અને બિન આદિવાસી વિસ્તારના લાખો ગરીબ વિદ્યાર્થીઓના મોઢામાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી પરિણમી છે.

પ્રોજેક્ટને આખરી ઓપ છતાં નિર્ણય નહીં

ગુજરાતમાં કુપોષણની સમસ્યા વકરી છે, ત્યારે પીએમ પોષણ યોજના અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે હેતુસર શરૂ કરાયેલાં સેન્ટ્રલાઈઝ કિચનનો વ્યાપ વધારવા સરકારે નક્કી કર્યું હતું. હાલ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત સહિત દસેક શહેરોમાં સેન્ટ્રલાઇઝ કિચન ચાલી રહ્યાં છે જેમાં 3003 શાળાના 6,81,268 વિદ્યાર્થીઓને ભોજન અપાઈ રહ્યું છે. ભોજનની ગુણવત્તા જળવાઈ રહે, ગેરરીતિ ન થાય તે માટે સેન્ટ્રલાઇઝ કિચનનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થા-ટ્રસ્ટોને સોપાયુ છે. 

હવે આદિવાસી અને બિન આદિવાસી કુલ મળીને 23 જિલ્લાઓમાં સેન્ટ્રલાઈઝ કિચન  શરૂ કરવા આખોય પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેના ભાગરૂપે 35 સેન્ટ્રલાઈઝ કિચન બાંધવા માટે 29 જિલ્લામાં કલેક્ટરોએ જમીન સુધ્ધાં ફાળવી દીધી છે. 27 સેન્ટ્રલાઈઝ કિચન બાંધવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. અન્ય છ જિલ્લામાં કિચન માટે જમીન આપવાની પ્રક્રિયા ચાલુ છે. હવે જ્યારે ખાતમુહૂર્તની તૈયારી છે ત્યારે બધુ અટવાયુ છે. સેન્ટ્રલાઇઝ કિચનના સંચાલન માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ઇસ્કોન, સ્વામિ નારાયણ ગુરુકુળ-રાજકોટ, ભણસાલી ટ્રસ્ટ જેવા 14 સ્વૈચ્છિક સંસ્થા અને ટ્રસ્ટોની પસંદગી કરી એગ્રીમેન્ટ પણ કરી દેવાયાં છે.

આ પણ વાંચો: ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા

આ સંસ્થા-ટ્રસ્ટો 23 જિલ્લામાં 35 સ્થળોએ સેન્ટ્રલાઇઝ કિચનમાં ગુણવત્તાયુક્ત ભોજન તૈયાર કરીને 11,389 શાળાઓ 16.25 લાખ વિદ્યાર્થીઓને જમાડશે. આ ઉપરાંત દિલ્હીથી સૂચના મળતાં આ પ્રોજેક્ટ માટે રાજ્યના નાણાં મંત્રાલયે કુલ મળીને 1982 કરોડ રૂપિયાના અંદાજો મંજૂર કર્યાં છે. છેવાડાના હજારો ગરીબ વિદ્યાર્થીને લાભ મળે તેવા ‘સેન્ટ્રલાઈઝ કિચન’ પ્રોજેક્ટ અટવાઈ પડ્યો છે. ખરેખર તો, આ પ્રોજેક્ટને લીધે ‘કુપોષણમુક્ત ગુજરાત’ અભિયાનને સફળતા મળે, સરકાર-પક્ષની વાહવાહી થાય તેમ છતાંય ગુજરાત સરકારને કઈ પડી નથી.

સેન્ટ્રલાઇઝ કિચન માટે સરકારે ક્યાં ક્યાં જમીન ફાળવી

રાજ્ય સરકારે ભિલોડા, મેઘરજ, દિયોદર, થરાદ, આહવા, વાલિયા, ઘોઘા, બોડેલી, કલ્યાણપુર, રાપર, લખપત, સાંતલપુર, સમી, પોશીના, ખેડબ્રહ્મા, ચોટીલા, વ્યારા, ઝાલોદ, લીમખેડા, સંતરામપુર, ખાનપુર, ડેડિયાપાડા, ગરુડેશ્વર, ઉચ્છલ, શહેરા, ઉમરગામ, કપરાડા, સોનગઢમાં જમીન ફાળવી છે. 

શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માનીતી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં રસ પડ્યો

ભ્રષ્ટાચાર-ગોઠવણની ફરિયાદને લીધે તો મંત્રીમંડળમાં બદલાવ કરવો પડ્યો હતો. સચિવાલયમાં ચર્ચા છેકે, હજુ તો નવાસવા શિક્ષણમંત્રી બનેલાં પ્રધુમન વાજાને પણ ગોઠવણમાં રસ પડ્યો છે. સેન્ટ્રલાઇઝ કિચન પ્રોજેક્ટમાં શિક્ષણમંત્રીને પોતાના મળતિયા અને માનિતી સ્વૈચ્છિક સંસ્થાઓને કોન્ટ્રાક્ટ અપાવી ‘વહીવટ’માં રસ પડ્યો છે. 14 સ્વૈચ્છિક સંસ્થાઓની પસંદગી થઈ હોવા છતાંય શિક્ષણમંત્રીએ જ પ્રોજેક્ટમાં અડચણ ઊભી કરી ખુદ સરકારને બદનામી વ્હોરવી પડે તેવી સ્થિતી સર્જી છે.

પુનઃ પ્રક્રિયા કરાય તો 100 કરોડથી વધુનો આર્થિક ફટકો પડશે 

સેન્ટ્રલાઇઝ કિચન પ્રોજેકટને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે જ ફરીથી ટેન્ડર સહિત અન્ય પ્રક્રિયા હાથ ધરાય તેવું સ્થાપિત હિતો ઈચ્છી રહ્યાં છે. પણ જાણકારોનું કહેવુ છેકે, જો એકાદ મહિના પછી આખીય પ્રક્રિયા ફરીથી હાથ ધરાશે તો રાજ્ય સરકારને 100 કરોડ રૂપિયાથી વધુ આર્થિક ફટકો પડી શકે છે કેમ કે, કોન્ટ્રાક્ટરો વસ્તુઓના પાંચ ટકાથી વધુ ભાવ વધારો કરી શકે છે.

Next Post
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા | rising traffi…

ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા | rising traffi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digi…

પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digi…

અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …
GUJARAT

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના માનસિક ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળીને પતિએ મોતને વ્હાલુ કર્યું હતું. મૃતકે ગળે ફાંસો...

Read more

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digi…

અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

ડોક્ટરો પર હુમલો કરનાર મૃતકના 12 સગાંઓની ધરપકડ | 12 relatives of deceased arrested for attacking doc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In