• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Sensex Nifty News : ભારતીય નાણાકીય બજારમાં આજે ‘સુપર મનડે’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં આવેલા ઐતિહાસિક ઉછાળા બાદ હવે શેરબજારમાં પણ તેજીનું તોફાન આવ્યું છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતોને પગલે આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક ઊંચાઈએ ખૂલ્યા છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં પણ ઉછાળો 

સારા ગ્લોબલ સંકેતોને કારણે આજે ભારતીય સ્ટોક માર્કેટમાં પણ અઠવાડિયાના પ્રથમ દિવસે વેપારની શરૂઆતમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી જોવા મળી. સેન્સેક્સે આજે ખુલતાની સાથે 597 પોઇન્ટનો ઉછાળો દર્શાવતા 84117ની સપાટી કૂદાવી હતી. જ્યારે નિફ્ટી 50 પણ 195 પોઈન્ટના ઉછાળા સાથે 25889ના લેવલને સ્પર્શી ગઇ હતી. 

શેરબજારમાં તેજી પાછળના મુખ્ય કારણો

જાપાનમાં ચૂંટણીના પરિણામ: જાપાનમાં સાને તાકાઈચીની ઐતિહાસિક જીત બાદ એશિયન બજારોમાં તેજીનો માહોલ છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ પ્રથમ વખત 57,000ને પાર કરી ગયો છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વ્યાપાર માળખાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમેરિકન ટેરિફમાં 18% ઘટાડાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.

વોલ સ્ટ્રીટમાં રેકોર્ડ: અમેરિકન બજારમાં ડોઉ જોન્સ 2.47% વધીને રેકોર્ડ 50,115 પર બંધ રહ્યો હતો, જેની સીધી અસર આજે ભારતીય બજાર પર જોવા મળી રહી છે.

સોના-ચાંદીમાં તેજીનો બ્લાસ્ટ

શેરબજારની તેજી વચ્ચે કોમોડિટી માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનાનો ભાવ અગાઉના બંધ ભાવ ₹1,55,451 થી વધીને ₹1,58,500 ની હાઈ સપાટીએ પહોંચ્યો છે. બીજી તરફ ચાંદીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે તેના જૂના બંધ ભાવ ₹2,49,892 થી વધીને ₹2,64,885 ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. વૈશ્વિક તણાવ અને ETF માં રોકાણ વધતા કિંમતી ધાતુઓમાં આ તેજી જોવા મળી રહી છે.

રોકાણકારો માટે આ અઠવાડિયું મહત્ત્વનું

આ સપ્તાહે રોકાણકારોની નજર ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, ફુગાવાના આંકડા, ત્રીજા ક્વાર્ટરના (Q3) પરિણામો અને વિદેશી રોકાણ (FII) પર રહેશે. બજારના નિષ્ણાતો માને છે કે જો ગ્લોબલ સંકેતો પોઝિટિવ રહેશે તો સેન્સેક્સ અને નિફ્ટી આગામી દિવસોમાં નવા શિખરો સર કરી શકે છે. જોકે, સોના-ચાંદીના વધતા ભાવ અને ભૌગોલિક તણાવ બજારમાં વોલેટિલિટી પણ લાવી શકે છે.

Next Post
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે | The brazen Babar Pathan forms a gang i…

હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon

કોર્પો.ની ચૂંટણીમાં ૨૯ ઉમેદવારોને NOTA કરતા પણ ઓછા મત મળ્યા | 29 candidates got less votes than NOTA…

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે | The brazen Babar Pathan forms a gang i…
GUJARAT

વડોદરા, ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી હત્યામાં સામેલ માથાભારે આરોપી બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધાક ધમકી આપી...

Read more

હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon

કોર્પો.ની ચૂંટણીમાં ૨૯ ઉમેદવારોને NOTA કરતા પણ ઓછા મત મળ્યા | 29 candidates got less votes than NOTA…

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…

કોડિન કફ સિરપ ગેરકાયદે વેચતા વેપારીનું લાયસન્સ રદ્દ | License of trader illegally selling codeine co…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In