• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

image : filephoto

Vadodara Corporation : વડોદરા શહેરમાં ઠેર ઠેર સિમેન્ટના તકલાદી ઢાંકણ નંખાઈ રહેલાની ફરિયાદો શરૂ થઈ છે ત્યારે પશ્ચિમ વિસ્તારના ચકલી સર્કલ પાસે શિવ મહેલ નજીકની ગટરનું ઢાંકણ તદ્દન તૂટેલું હોવાથી વાહનચાલકોએ સાવચેતીથી વાહન હંકારવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર-ઠેર તકલાદી સિમેન્ટના ઢાંકણ ગટરો ઉપર નાખવામાં આવી રહ્યા છે ત્યારે કેટલીય જગ્યાએ તૂટેલા સિમેન્ટના ગટરના ઢાંકણના કારણે નાના મોટા અકસ્માતોની વણઝાર ચાલી છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચકલી સર્કલ પાસે આવેલા શિવમહલ નજીક પણ ગટર પર લગાવેલું સિમેન્ટનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે. જાગૃત નાગરિક દ્વારા તૂટેલા આ ઢાંકણ પર વૃક્ષની ડાળી ભરાવી દેવામાં આવી છે. જેથી વાહનચાલકો કાળજી પૂર્વક વાહન ચલાવીને અકસ્માતથી બચી શકે છે. આવા તૂટેલા ઢાંકણના કારણે ક્યારેક સર્જાતો અકસ્માત જાનહાનિનું પણ નિમિત બની શકે છે. શહેરમાં વિવિધ જગ્યાએથી ગટરના આવા તૂટેલા ઢાંકણ પાલિકા તંત્ર તાત્કાલિક બદલે એ જરૂરી છે.

Next Post
રાજકોટ ભાજપમાં ખળભળાટ! કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ | Co…

રાજકોટ ભાજપમાં ખળભળાટ! કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…

દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country …

પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl…

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…
GUJARAT

HMPV રોગની કોઈ વેક્સિન નથી, કે દવા પણ નથી આ રોગ, ઉચ્છવાસ દ્વારા કે છીંક આવવાથી પણ ફેલાય છે :...

Read more

દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country …

પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl…

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In