• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co…
12
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : ખેતીમાં રાત-દિવસ લોહીનું પાણી કરવા છતાં જ્યારે કુદરત રૂઠે છે, ત્યારે ખેડૂત ભાંગી પડે છે. આવી જ એક કરુણ ઘટના અમરેલી તાલુકાના માલવણ ગામમાં બની છે. અહીં એક યુવા ખેડૂતે મગફળીમાં ઓછો ઉતારો અને ઘઉંનો પાક ફેલ જવાની ચિંતામાં ઝેરી દવાના ટીકડા ગળી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મહેનત એળે ગઈ: મગફળી બાદ ઘઉંએ પણ દગો દીધો

પ્રાપ્ત વિગતો અનુસાર, માલવણ ગામમાં રહેતા અને ખેતી તેમજ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વનરાજભાઈ નાજાભાઇ છૈયા (ઉંમર વર્ષ 37) એ આ અંતિમ પગલું ભર્યું છે. વનરાજભાઈએ ચાલુ વર્ષે મોટી આશા સાથે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં ધાર્યા મુજબ ઉતારો આવ્યો નહોતો. મગફળીમાં થયેલ નુકસાન બાદ તેમણે ઘઉંના પાક પર આશા ટકાવી હતી, પરંતુ કમનસીબે ઘઉંનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

ખેતરમાં જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

પાક નિષ્ફળ જવાની સતત ચિંતામાં ડૂબેલા વનરાજભાઈએ ગત રોજ માલવણ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈને ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ઝેરી અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેમની તબિયતમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. 37 વર્ષના યુવાનના નિધનથી માલવણ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય

પોલીસ તપાસ ચાલુ

આ બનાવ અંગે મૃતકના ભાઈ વિક્રમભાઈ નાજાભાઇ છૈયાએ અમરેલી તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખેતીમાં દેવું અને પાક નિષ્ફળ જવાની સમસ્યાએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો હોવાની ચર્ચા પંથકમાં થઈ રહી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …

અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…
GUJARAT

Gujarat Road Accidents: ગુજરાતમાં ઓવરસ્પીડને કારણે રોડ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં...

Read more

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં | ED Raids Punjab Ca…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In