• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

દહેગામના પાલુન્દ્રા ગામમાં મોટું જમીન કૌભાંડ

બાર વર્ષના સમયગાળા દરમિયાન છેતરપિંડી આચરનાર સાત સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમ હેઠળ ગુનો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત છેતરપિંડીઓ વધી રહી છે
ત્યારે આ વખતે ખેડૂતોએ જમીન લેનારાઓને છેતર્યા હોવાની ઘટના બહાર આવી છે. દહેગામના
પાલુન્દ્રામાં એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી આપી ખેડૂતોએ ૧.૯૫ કરોડ રૃપિયા
પડાવી લઈ ગુનાહિત ષડયંત્ર આચર્યું હોવાની વિગતો બહાર આવી રહી છે.

જિલ્લામાં જમીનનોના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ખેડૂતો
સાથે જમીન સંબંધિત છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ બહાર આવતી રહી છે પરંતુ આ વખતે
દહેગામ તાલુકાના ગામના ખેડૂતો દ્વારા તેમની જમીનમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન અલગ
અલગ પાંચ વ્યક્તિઓને બાનાખત કરી આપીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના
પ્રકાશમાં આવી છે. જેને લઇ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીની સીટમાં ફરિયાદ કરવામાં
આવી હતી અને તેના આધારે હાલ દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે

ગાંધીનગરના કુડાસણમાં રહેતા અને વ્યવસાયે ખેતી કરતા
રાજેશભાઇ જેઠાલાલ જાનીએ ફરિયાદ નોંધાવી હતી કે પાલુંન્દ્રા ગામની સીમમાં આવેલી
સર્વે નંબર ૨૫૨ અને ૨૫૫ વાળી જમીન માટે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૪ના દરમિયાન આ આખું કૌભાંડ
આચરવામાં આવ્યું હતું. ધૂળસિંહ જીવસિંહ ચૌહાણ (જે હાલ હયાત નથી) અને તેમના
સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ જમીન વેચાણ આપવાનું કહીને અલગ-અલગ
વ્યક્તિઓ સાથે બાનાખત કર્યા હતા. રાજેશભાઇ અને તેમના ભાગીદારો પાસેથી ૯૮.૯૫ લાખ
મેળવ્યા હતા. ફક્ત તેમની સાથે જ નહીં પરંતુ દર્શનભાઇ પટેલ
, ઉમેશ કાંતીભાઇ
પટેલ
, વિપુલકુમાર
રતિલાલ પટેલ અને મુકેશ ગૌરીશંકર પંડયાને પણ આ જ જમીનના અલગ-અલગ બાનાખત કરી આપીને
લાખો રૃપિયા પડાવ્યા હતા. આ તમામ પાસેથી કુલ મળીને ૧.૯૫ કરોડ મેળવી વેચાણ દસ્તાવેજ
કરી કરી આપવામાં આવ્યો ન હતો. જેથી હાલ દહેગામ પોલીસ દ્વારા મૃતક ધૂળસિંહ જીવસિંહ
ચૌહાણ
,અજીતસિંહ
અગરસિંહ ચૌહાણ
,ભીખાભાઇ
ઉર્ફે કાળુભાઇ મહીજીભાઇ દેસાઇ
,મૃતક
લાલભાઇ સેધાભાઇ રાવળ
,કાળુસિંહ
પરબતસિંહ ચૌહાણ
, રાકેશસિંહ
ભવાનસિંહ ચૌહાણ અને લાલસિંહ ઉર્ફે રોયલ ઠાકોર વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત
ષડયંત્રની કલમો હેઠળ કરવામાં આવ્યો છે

Next Post
સ્પીકરપદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષની સહી ઝુંબેશ | Opposition’s signature campaign to remove O…

સ્પીકરપદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષની સહી ઝુંબેશ | Opposition's signature campaign to remove O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In