• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડા જિલ્લા 69 કેન્દ્રો પર 47,405 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, 2,561 કર્મચારીઓનો બંદોબસ્ત | Kheda: 47 4…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખેડા જિલ્લા 69 કેન્દ્રો પર 47,405 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, 2,561 કર્મચારીઓનો બંદોબસ્ત | Kheda: 47 4…
9
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

26 ફેબુ્રઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

એસએસસીમાં સૌથી વધુ ૨૯,૭૨૪, જ્યારે એચએસસી સામાન્ય પ્રવાહમાં ૧૫,૪૨૦, વિજ્ઞાાન પ્રવાહમાં ૨,૨૬૧ વિદ્યાર્થીઓ નોંધાયા

નડિયાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૬ ફેબુ્રઆરીથી લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે ખેડા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના કુલ ૬૯ સેન્ટરો પરથી ૪૭,૪૦૫ પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે ૨,૫૬૧ કર્મચારીઓની નિમણૂક સાથેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૬ ફેબુ્રઆરીથી રાજ્યવ્યાપી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં આ પરીક્ષાઓ ગેરરીતિ મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યોે છે. આ વર્ષે જિલ્લામાં એસએસસી અને એચએસસીના કુલ ૪૭,૪૦૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમના માટે ૬૯ પરીક્ષા કેન્દ્રોના ૧૭૩ મકાનોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાર્થીઓની વિગતો જોઈએ તો, એસએસસીમાં સૌથી વધુ ૨૯,૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે એચએસસી સામાન્ય પ્રવાહમાં ૧૫,૪૨૦ અને વિજ્ઞાાન પ્રવાહમાં ૨,૨૬૧ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ તમામ પરીક્ષાર્થીઓ માટે કુલ ૧,૬૨૯ બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. 

પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને પારદશતા જળવાઈ રહે તે માટે કુલ ૨,૫૬૧ અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત રહેશે. જેમાં ૧,૭૩૦ બ્લોક સુપરવાઈઝર, ૧૭૩ સ્થળ સંચાલકો અને તેટલી જ સંખ્યામાં વહીવટી તેમજ વર્ગ-૪ ના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝોનલ કચેરી ખાતે ૫૦ કર્મચારીઓ અને ૧૭૩ સરકારી પ્રતિનિધિઓ તૈનાત રહેશે. જિલ્લા સંકલન સમિતિના વર્ગ-૧ અને વર્ગ-૨ના ૬૯ અધિકારીઓ સહિત સ્ક્વોડની ટીમ પણ સતત નિરીક્ષણ કરશે.

Next Post
વેપારીની નજર ચૂકવી પચીસ હજાર રૂપિયા ભરેલું પાકીટ લઈને ગઠિયો ફરાર | A thief escapes with a wallet ful…

વેપારીની નજર ચૂકવી પચીસ હજાર રૂપિયા ભરેલું પાકીટ લઈને ગઠિયો ફરાર | A thief escapes with a wallet ful...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In