• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com…

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– 1999ના રજિસ્ટર્ડ વિલને અવગણીને 18 વર્ષ બાદ ગેરકાયદે વારસાઈ, વેચાણ નોંધો મંજૂર કરવાનું કૌભાંડ 

– આરોપીઓનો જન્મ પણ થયો ન હતો, તેઓએ વર્ષોે જૂની ઘટનાના સાક્ષી તરીકે સહીઓ કરી હોવાનું રેકોર્ડ પર આવતા કૌભાંડ છતું થયું

નડિયાદ: રતનપુરા ગામની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા માટે નાયબ મામલતદાર સહિત સાત શખ્સોએ મિલીભગત કરી બોગસ પેઢીનામું અને પંચકયાસ ઉભા કર્યાના આક્ષેપ સાથેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. વર્ષ ૧૯૯૯ના રજિસ્ટર્ડ વિલને અવગણીને ૧૮ વર્ષ બાદ સત્તાનો દૂરુપયોગ કરી ગેરકાયદેસર વારસાઈ અને વેચાણ નોંધો મંજૂર કરવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યાના આક્ષેપો થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં આથક લાભ મેળવી હકદાર વારસદારનો હક ડુબાડવા માટે અધિકારીએ જેલમાં પૂરવાની ધમકી આપી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ ખેલમાં માતરના નાયબ મામલતદારે પોતાના હોદ્દાનો દૂરુપયોગ કરી સિવિલ કોર્ટમાં દાવો ચાલુ હોવા છતાં વારસાઈ અને વેચાણની નોંધો મંજૂર કર્યાનો આક્ષેપ

માતર તાલુકાના રતનપુરા ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની જમીન હડપી લેવાના ઈરાદે નાયબ મામલતદાર અને અન્ય મળતિયાઓએ મળીને કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. આ કેસની વિગત મુજબ, ફરિયાદીના માસી સુરજબેન વાઘેલાએ વર્ષ ૧૯૯૯માં પોતાની સ્થાવર મિલકતો અને રહેણાંકના મકાનો અંગે કાયદેસરનું રજિસ્ટર્ડ વિલ બનાવી ફરિયાદીને વારસદાર નિમ્યા હતા. સુરજબેનનું વર્ષ ૨૦૦૦માં અવસાન થયા બાદ આ મિલકતો પર મીટ માંડીને બેઠેલા અન્ય આરોપીઓએ ૧૮ વર્ષ બાદ એટલે કે, વર્ષ ૨૦૧૯માં કાવતરું રચ્યું હતું. જેમાં ખોટા પંચકયાસ, સોગંદનામા અને બનાવટી પેઢીનામું તૈયાર કરી મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરાયો હતો. 

આ સમગ્ર ખેલમાં માતરના નાયબ મામલતદાર જે.વી. પટેલે પોતાના હોદ્દાનો દૂરુપયોગ કરી સિવિલ કોર્ટમાં દાવો ચાલુ હોવા છતાં આથક લાભો મેળવીને ગેરકાયદેસર રીતે વારસાઈ અને વેચાણની નોંધો મંજૂર કરી દીધી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ જ્યારે આ બાબતે રજૂઆત કરી ત્યારે અધિકારીએ જેલમાં પૂરી દેવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ ઉઠયાં છે. આરોપીઓએ ઉભા કરેલા ખોટા પંચકયાસમાં એવી ગંભીર ભૂલ સામે આવી છે કે, પંચ તરીકે જે વ્યક્તિઓના નામ દર્શાવ્યા છે તેમની ઉંમર માત્ર ૩૧ વર્ષ બતાવી છે. જ્યારે જે-તે સમયે જેમના મૃત્યુ અંગે સાક્ષી પુરાવી છે, તે ઘટના ૫૦ વર્ષ જૂની છે. આમ, જે આરોપીઓનો જન્મ પણ થયો ન હતો, તેઓએ વર્ષોે જૂની ઘટનાના સાક્ષી તરીકે સહીઓ કરી હોવાનું રેકોર્ડ પર આવતા કૌભાંડ છતું થયું છે…

– અધિકારીએ હોદ્દાનો દૂરુપયોગ કરી આથક લાભ લીધાનો આક્ષેપ

નાયબ મામલતદાર દ્વારા વારસાઈની નોંધ નંબર ૩૬૪૬ અને ત્યારબાદ વેચાણની ફેરફાર નોંધો ૪૪૧૨, ૪૪૧૪ અને ૪૪૨૧ને ટૂંકા ગાળામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. ફરિયાદીને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના અથવા નોટિસ આપ્યા વિના આ નોંધો મંજૂર કરવા પાછળ મોટા પાયે આથક વહેવાર થયા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. 

Next Post
ગીબપુરા પાસે આંગડિયાકર્મીની રૃ.20 લાખ ભરેલી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર | 3 men abscond after snatching a…

ગીબપુરા પાસે આંગડિયાકર્મીની રૃ.20 લાખ ભરેલી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર | 3 men abscond after snatching a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

Visa Guide: વિદેશ ફરવાનું સપનું જોવું જેટલું સરળ છે, તેટલું જ મહત્ત્વનું છે વીઝા મેળવવાનું પગલું. ઘણીવાર લોકો સંપૂર્ણ તૈયારી...

Read more

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In