• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર વર્ગ-3ના કર્મચારીએ લાકડી વડે હુમલો કયા | Surendranag…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર વર્ગ-3ના કર્મચારીએ લાકડી વડે હુમલો કયા | Surendranag…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

ગુજરાતનું અનોખું અન્નક્ષેત્ર: સતાધારમાં લાકડા કે LPG-PNG વગર રોજ 10 હજાર લોકો માટે બને છે ભોજન પ્રસા…

Load More

‘પૈસા તો આપવા જ પડશે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય
ત્યાં કરી લેજો
‘, કહી

જાંબડી
ગામના વિકાસ કામ માટે કર્મચારીએ સરપંચ પાસે ૫૦ હજારની માંગણી કરી હતી ઃ કારોબારી
ચેરમેને કર્મચારીને બોલાવી લાંચ કેમ માંગી તેમ પુછતા મામલો બિચક્યા

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં
સત્તાધારી પક્ષના પદાધિકારીઓ જ સુરક્ષિત ન હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતના
કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર પંચાયતના જ એક કર્મચારીએ હુમલો કરી જાનથી મારી નાખવાની
ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. વિકાસના કામોની ગ્રાન્ટની વહીવટી મંજૂરી માટે નાણાંની
માંગણી મુદ્દે થયેલી પૂછપરછ બાદ આ હિંસક ઘટના બની હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું
છે.

ઘટનાની
વિગત મુજબ
, લીંબડી તાલુકાના જાંબડી ગામના સરપંચ વનરાજભાઈ રોજાસરાએ કારોબારી ચેરમેન
જશુભા સોલંકીને રજૂઆત કરી હતી કે તેમના ગામના વિકાસના કામોની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ
છે
, પરંતુ વહીવટી મંજૂરી માટેની ફાઈલ વર્ગ-૩ના કર્મચારી
મહાવીર ડાયમા પાસે અટવાયેલી છે. સરપંચનો આક્ષેપ હતો કે આ ફાઈલ આગળ વધારવા માટે
કર્મચારી દ્વારા રૃ.૫૦
,૦૦૦ની લાંચ માંગવામાં આવી રહી છે.

આ
બાબતે જ્યારે ચેરમેન જશુભા સોલંકીએ કર્મચારી મહાવીર ડાયમાને બોલાવીને લાંચ કેમ
માંગી તેની પૂછપરછ કરી
, ત્યારે કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને ‘પૈસા તો આપવા
જ પડશે
, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો‘
તેમ કહી ઉદ્ધત વર્તન કર્યું હતું. મામલો ત્યારે બિચક્યો જ્યારે
ચેરમેન પોતાની ઓફિસની બહાર આવ્યા
, ત્યારે મહાવીર ડાયમાએ
બેફામ ગાળો આપી પ્લાસ્ટિકની લાકડી વડે ચેરમેન પર હુમલો કરી દીધો હતો. આ સમયે શાસક
પક્ષના નેતા મોહનભાઈ દોરીયા અને ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા પણ ત્યાં
હાજર હતા.

હુમલાની
આ ઘટના બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણ પટેલ
, શાસક પક્ષના નેતા અને અન્ય સભ્યો મોટી
સંખ્યામાં સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકે દોડી ગયા હતા. જોકે
, નવાઈની વાત એ છે કે શરૃઆતમાં પોલીસે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ
, જ્યારે સ્થાનિક ધારાસભ્યએ પોલીસ
અધિકારીને ફોન કર્યોે
, ત્યારે જઈને માંડ લેખિત અરજી
સ્વીકારવામાં આવી હતી.

હાલમાં
પોલીસે માત્ર લેખિત ફરિયાદ લીધી છે અને હજુ સુધી એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.
અગાઉ આઈસીડીએસ વિભાગના ચેરમેન પર પણ હુમલો થયો હોવાના કિસ્સા યાદ કરી પદાધિકારીઓએ
પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો સત્વરે કડક કાર્યવાહી નહીં કરવામાં
આવે તો આગામી દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

Next Post
સુરેન્દ્રનગરમાં 1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ | Gold trader arrested for defraudin…

સુરેન્દ્રનગરમાં 1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ | Gold trader arrested for defraudin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની

પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

ગુજરાતનું અનોખું અન્નક્ષેત્ર: સતાધારમાં લાકડા કે LPG-PNG વગર રોજ 10 હજાર લોકો માટે બને છે ભોજન પ્રસા…

ગુજરાતનું અનોખું અન્નક્ષેત્ર: સતાધારમાં લાકડા કે LPG-PNG વગર રોજ 10 હજાર લોકો માટે બને છે ભોજન પ્રસા…

ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના સિંધુભવન ખાતે આવેલ એક સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા અમદાવાદ આવી પહોંચી હતી....

Read more

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

ગુજરાતનું અનોખું અન્નક્ષેત્ર: સતાધારમાં લાકડા કે LPG-PNG વગર રોજ 10 હજાર લોકો માટે બને છે ભોજન પ્રસા…

ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…

પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In