• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

Load More

Dynastic Dominance In Maharashtra Election: મહારાષ્ટ્રની રાજનીતિમાં ‘પરિવારવાદ’ (Dynastic Politics) એ કોઈ નવી વાત નથી. ત્યારે હવે મહારાષ્ટ્રની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓમાં ફરી એકવાર રાજકીય પરિવારવાદ કેન્દ્રમાં નજર આવ્યો છે. રાજ્યભરના અલગ-અલગ જિલ્લાઓમાં દિગ્ગજ નેતાઓના દીકરા, દીકરીઓ, પત્નીઓ, ભત્રીજાઓ અને અન્ય સંબંધીઓએ નિર્ણાયક જીત હાંસલ કરી છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એ સ્પષ્ટ દેખાયું કે, જમીની સ્તર પર પણ રાજકીય વારસાનો પ્રભાવ હજુ યથાવત છે.

રાજ્યની 12 જિલ્લા પરિષદો અને 125 પંચાયત સમિતિઓના પરિણામો જાહેર થયા, જેમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી. ભાજપે સમગ્ર રાજ્યમાં કુલ 225 બેઠકો જીતી. ત્યારબાદ અજિત પવાર જૂઠની NCPને 165 બેઠકો, એકનાથ શિંદે જૂઠની શિવસેનાને 162 બેઠકો, કોંગ્રેસને 55 બેઠકો, ઉદ્ધવ ઠાકરે જૂઠની શિવસેનને 46 બેઠકો અને શરદ પવાર જૂઠની NCPને 21 બેઠકો પર જીત મળી છે.

પુણે

પુણે જિલ્લાના અંબેગાંવમાં પૂર્વ મંત્રી દિલીપ વાલસે પાટીલના ભત્રીજા વિવેક વાલસે પાટીલને પારગાંવ જરકવાડી સમૂહથી 2,130 મતોના મોટા માર્જિનથી જીત મળી છે. બીજી તરફ NCP ધારાસભ્ય બાપુસાહેબ પઠારેની દીકરી રૂપાલી જેન્ડે પઠારે પણ ચૂંટણી ચિન્હ પર જીત હાંસલ કરવામાં સફળ રહી.

સોલપુર

સોલાપુર જિલ્લામાં અનેક હાઈ-પ્રોફાઈલ જીત જોવા મળી. પૂર્વ મંત્રી તાનાજી સાવંતના ભત્રીજા પૃથ્વીરાજ સાવંતે ભાજપની ટિકિટ પર માધા તાલુકાના માનેગાંવ સમૂહથી 6,800 મતોના રેકોર્ડ માર્જિનથી જીત નોંધાવી છે. ભાજપના ધારાસભ્ય રામ સાતપુતેના પત્ની સંસ્કૃતિ સાતપુતેએ દહીગાંવથી જીત હાંસલ કરી છે.

સાંગોલા પંચાયત સમિતિમાં પૂર્વ ધારાસભ્ય શાહજીબાપુ પાટીલના પુત્રવધૂનો વિજય થયો હતો.

અક્કલકોટ તાલુકાના ચાપલગાંવથી ભાજપના ધારાસભ્ય સચિન કલ્યાણશેટ્ટીની પત્ની શાંભવી કલ્યાણશેટ્ટીએ જીત નોંધાવી છે, જ્યારે તેમના ભાઈ સાગર કલ્યાણશેટ્ટી પણ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. પૂર્વ મંત્રી સિદ્ધારામ મ્હેત્રેની દીકરી શીતલ મ્હેત્રે અને દીકરો શિવરાજ મ્હેત્રે બંનેએ જીત હાંસલ કરી છે.

સાંગલી

સાંગલી જિલ્લામાં રયત ક્રાંતિ સંગઠનના નેતા અને ધારાસભ્ય સદાભાઉ ખોતની પુત્રવધૂ મોહિની ખોતે બાગણી જિલ્લા પરિષદ બેઠક પર જીતી હાંસલ કરી છે. ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરની ભાભી માધવી પડલકર નંબાવડેથી ચૂંટાયા છે. ભાજપના ધારાસભ્ય સત્યજીત દેશમુખની દીકરી સૈતેજસ્વીએ જનસુરાજ્ય પાર્ટીની ટિકિટ પર જિલ્લા પરિષદમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિશ્વજીત કદમના ભત્રીજા ઋષિરાજ લાડે કુંડલ બેઠક પરથી જીત નોંધાવી છે.

કોંકણ

રત્નાગિરી (કોંકણ)ના ગુહાગરમાં ઉદ્ધવ ઠાકરે જૂઠના ધારાસભ્ય ભાસ્કર જાધવના દીકરા વિક્રાંત જાધવે અસગોલી જૂથ સામે પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવીને જીત નોંધાવી છે. રાયગઢમાં શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલેના દીકરા વિકાસ ગોગાવલે વિજયી રહ્યા છે. બીજી તરફ શિવસેનાના ધારાસભ્ય મહેન્દ્ર દલવીના પત્ની માનસી દલવી થાલ બેઠક પરથી ફરીથી ચૂંટાયા છે.

છત્રપતિ સંભાજીનગર

છત્રપતિ સંભાજીનગરમાં ધારાસભ્ય અબ્દુલ સત્તારના દીકરા અબ્દુલ આમેરે અંભાઈ બેઠક પરથી 3,400 થી વધુ મતોથી જીત હાંસલ કરી છે.

પરભણી અને સતારા

જોકે, આ ચૂંટણીમાં તમામ રાજકીય પરિવારોને સફળતા ન મળી. પરભણીમાં પૂર્વ મંત્રી સુરેશ વરપુડકરને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં તેમના દીકરા, દીકરી, પુત્રવધૂ અને ભત્રીજા સહિત પાંચમાંથી ચાર સબંધીઓ ચૂંટણી હારી ગયા છે. માત્ર તેમના એક ભત્રીજા અજિત વરપુડકર કોંગ્રેસની ટિકિટ પર જીત હંસલ કરવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો: ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી મોટી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’

સતારા જિલ્લામાં ભાજપના મંત્રી જયકુમાર ગોરને પણ ઝટકો લાગ્યો છે, જ્યાં તેમના ભાઈ અરુણ ગોરે માન તાલુકાના કુકુડવાડ સમૂહથી NCP ઉમેદવાર અનિલ દેસાઈ સામે ચૂંટણી હારી ગયા છે.

Next Post
8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર | 8th Pay C…

8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર | 8th Pay C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

Panchmahal Crime News: લગ્નનો પ્રસંગ હતો, આખું ગામ અને પરિવાર ઢોલ-નગારાના તાલે ઝૂમી રહ્યો હતો. ચારેય તરફ હસી-ખુશીનો માહોલ હતો....

Read more

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In